________________
[૪]
ધ કૌશલ
' અને એ જે વ્યવહારમાં પડેલાં હેય, જે વ્યાપાર નોકરી, ત્યામ કે સેવામાં પડેલા હેય ત્યાં પ્રકૃતિથી જ સારે ભાગે વિહરનારા હેય છે, એને ઢગ પસંદન હેય, એને દેખાવ કરવાની વૃત્તિ ન હય, એને ગેટ વાળવાની કલ્પના પણ ન હોય, એને પ્રમાણિક સીધો સાદ વ્યવહાર. ઘરગતુ થઈ ગયેલ હોય અને એ ગમે તેવા સંગમાં પિતાની જાતને અનુકુળ બનાવે, કદી અન્ય ઉપર ધ ન કરે, અન્યનો દેષ ન કરે, અન્ય સાથે સ્પર્ધા ન કરે, અન્ય પર ઉપકાર કરવામાં સંકોચ ન કરે, અન્યનું કામ કરી આપવામાં પિતે કઈ જાતને પા કરે છે એવો વિચાર પણ ન કરે અને આવા માનસિક અને શારીરિક સ્વાસ્થમાં રાજી રહી સુખે જીવન ગાળે.
.
મહાબુદ્ધિશાળીના આ અવનવર્ણનમાં જ્ઞાન અને ચારિત્રનું અદભુત સમીલન જોવામાં આવે છે, એમાં વ્યવહાર અને વૈરાગ્યનું અસાધારણું મિઠાણું જોવામાં આવે છે, એમાં મન, વચન અને કાયાના પેગેનું સમીકરણ અને તેની એકવાક્યતા જોવામાં આવે છે, આ બુદ્ધિભવીનું જીવન છે, બાકી સર્વ ઘરા છે, આંટા છે, ખેપ છે. ધર્મમય જીવન જીવવાની ભાવના સેવનાર, ધમકોશલ્યના અભ્યર્થીએ આવા જીવનને અહલાવવું ઘટે.
विगतमानमदा मुदिताशयाः शरदुपोढशशाइसमत्विषः। प्रकृतसंव्यवहारविहारिणस्त्विह सुखे विहरन्ति महाधियः ।।
ભિગવાશિષ્ટ