________________
[]
શશ
ડીગ્રી તાવ આવ્યા હાય, ઉધરસ આવ્યા કરતી હાય, વૈધ દાકતર હિંમત આપે. તેમાં આશા નિરાશા વચ્ચે ઝોકાં ખવાતાં હોય, ગળે પાણી ઉતારવામાં પણ શ્રમ પડતા હોય, ત્યારે મનમાં વિચાર આવે કે આ વ્યાધિમાંથી ઊઠુ તા આ ઐતરા દાવાનળ લાગેલા સંસારમાંથી નાસી છૂટું તે વખતે જમાનેલ રિયાસત, એકઠી કરેલ પૂજી, ગાવેલ સમપણુ, સ તરફ કેવી બુદ્ધિ થાય ? પેાતાને તેમની સાથેના સબંધ કેવા પ્રકારનેા, કેટલા વખત માટેના અને કેવાં પરિણામ લાવનારા છે તેને અંગે કેવા વિચાર આવે? શા શા નિણૅયા સૂઝે ?
આ મટક વૈરાગ્ય, ક્ષણિક સાગબુદ્ધિ, કામચલાઉ વિચારણા જો સ્થાયી સ્વરૂપ લે તે કામ થઈ જાય, સર્વ બંધન ખલાસ થાય, મનુષ્ય પોતાના અખંડ સ્થાને પહોંચી જાય. પણ ઘણાખરા તે વ્યાખ્યાનગૃહમાંથી નીકળતી વખતે જ શાહુકાર બની જાય. સ્મશાનમાંથી છિા કરતાં યુરોપ કે અમેરિકાની વાતે ચઢી જાય, રાગ પૂરા થાય ન થાય ત્યાં તે વેપાર-ધધાના ઑર્ડરી આપવા લાગી જાય, અને અંતે ધર દી અને ધર દહાડા' થાય. તેમાં શું રળ્યા ? તેથી શું વળે ? એમાં કઇ જાતને સ્થાયી લાભ થાય ? માટે આવા ટ્રેક વખતના વિચારને સ્થાયી રૂપ આપતાં આવડે, આત્મવચના અને દંભને તિલાંજલી અપાય અને તેમાંથી સ્થાયી લાભ મેળવાય તે ત્યાં સાચા ધર્માં આવીને વસે; ખાટી ઉપરચેટિયા ભાવનાને કાંઇ અર્થ નથી, સ્થાયી લાભ નથી તેમ તેથી પૂર્ણ પ્રગતિ પણ નથી.
धर्मस्थाने स्मशाने च, रोगिणां या मतिर्भवेत् । यदि सा निश्चला बुद्धिः, को न मुच्येत बन्धनात् १ ॥