________________
[ ]
ધર્મ કૌશલ્ય
વેગના મેળવવા કે સપ્લાઇ ખાતામાંથી માલ મેળવવા કે લડાઇમાં આડશ મેળવવા મેટી નાની રકમની લાંચા આપે, બારે માસ અને અત્રીશે ઘડી ધન માટે આકુળતા ધારણ કરે, સાચાખેાટા સ્તાવેજો તૈયાર કરે, ભળતી કે જાડી સાક્ષી આપે વગેરે અને એવાં એવાં અનેક કાર્યાં કરી ખાટી સાચી વાતા કરી ગજવાં ભરે, ભરાવે અને છતાં આબદાર કે ઉદારમાં ખપવા એકાદ સારી રકમની સખાવત જાહેર કરી પોતાનાં જીવનને કૃતકૃત્ય માને, અતિલેાભને કારણે લાખા મળે તા પણ જીવને શાંતિ ન રાખવા દે અને નિરંતર ધનની આશાએ મહાઆરંભનાં મેટી હિંસાના કામ કરે, આરે, ઉપદેશે અને ધનની વિચારણા અને ચિંતવનામાં આર્ત્તધ્યાનમાં જીવન વ્યતીત કરે. આ સ` લાભના ચાળા છે, સતાષની ગેરહાજરીનાં પ્રન છે. અશાંતિનાં આવિષ્કરણ છે, નીચ ગતિ તરફ પ્રયાણ કરવાનાં સ્થાને છે અને તુચ્છ હૃદ્યના અધમ એધાણા છે. એને એળખી એનાથી ચેતીને ચાલે તેની ધર્મી ગણાવાની યેાગ્યતા થાય; બાકી તે દુનિયા ઝૂકતી ચાલે છે અને ધણાખરા તેની સાથે ધસડાય છે. એનું નામ જીવન ન કહેવાય. એ તે। આવવાની આક્ત અને થનારા અધઃપાતનાં મંગળાચરણ છે. લાભના ચાળાનેા પાર નથી અને આપણી ચારે બાજુ તે વિલાસ કરતાં દેખાય છે.
यद्दुर्गमटवीमटन्ति विकटं क्रामन्ति देशान्तरम्, गाहन्ते गहनं समुद्रमतनुक्लेशां कृषिं कुर्वते । सेवन्ते कृपणं पतिं गजघटासंघट्टदुः सञ्चरम्, सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फुर्जितम् ॥ સિંદૂર પ્રકર પછ