________________
કૌશા
[ s ]
બચી જવાય. જમરાજા કાઇને છેડતા નથી, એના ડર રાખવાથી પણું એ બચાવી લેતા નથી, પશુ નહિ જન્મન્ના ઉપર તેના જરા સરખા પણ દાર ચાલતા નથી. એટલે જમરાજાથી બચવાના ઉપાય જન્મવા ઉપર છીણી મૂકવાથી જ પ્રાપ્ત રાય તેમ છે. જન્મના ફેરા ટાળવા હૈય તો ચેતનના મૂળ ગુરુને હલાવવા જોઇએ, અહિંસા, સૂક્ષ્મ તે તપમાં રત થઈ જવુ જોઇએ, પરભાવરમણુતા દૂર કરવી જોઇએ, પરિણતિની નિમતા કરવી જોઇએ, અંતરના પ્રેમથી સદ્દગુણી જીવન ગાળવું જોઇએ, વૈવિરાધના સાગ કરવા અને મનના નિરંકુશ કાંદા પર કામૂ લાવવે જોઇએ. ઇન્દ્રિય પર સંયમથી, દેહદમનથી, મન પર અકુંશથી અને આત્મગુણમાં એકતાન જગાવવાથી જન્મમરણના ફેરા ટળે; માટે જો જમરાજ પર વિજય મેળવવા હોય તેા પરભાવરમણુતા દૂર કરવી, સંયમને ઘરના બનાવી દેવા અને ધ્યાનધારાના રાજમાર્ગે યોગાત્માન કરવું. જ્ન્મના ફેરા ટળે એટલે જમરાજના ઢાર જાય અને પછી તે સ્વાધીનતા આવે એટલે જમરાજ પણ નમી જાય.
',
मृत्योर्विभेषि किं मूढ, भीतं मुञ्चति किं यमः । अजातं नैव गृह्णाति, कुरु यत्नमजम्मान |
મુ.ભાંડાગાર