________________
ધર્મ કૌશલ્ય
* [૫]
. (૨૭) જે કેળિ ભરવા જતાં પિતાના ગલેફામાં સમાઈ શકે તે હેય, જે કેળિયે ભરી લીધા પછી પિતાથી જીરવાય તેવો હોય અને જેનાથી પરિણામે પિતાનું હિત હેય તે અને તેટલું જ કેળિયે આબાદી ઇચ્છનારે ભર ઘટે
સામે અનાજ, શાક કે મીઠાઈના ઢગલા પડ્યા હાય માટે ભૂલા ભરાતા નથી. એમાંથી આપણું ગલોફામાં ભાઈ શકે તેટલું જ મહેમાં મૂકાય. સામે પાણીનું મોટું સરેવર હોય તેથી આપણું હેમાં ઘડે પાણું એકી સાથે નાખી શકાય નહિ. એ પ્રમાણે આપણું ગણું ભરવામાં પણ આપણું પાચનશક્તિને ખ્યાલ કરવો ઘટે. ઘરડો માણસ બે ચાર લાડવા ખાઈ જાય તે લાંબે થઈ જાય. પોતાને ફાવે, પગે અને પિતાથી જીરવાય તેટલો જ ખોરાક ગલેફામાં મૂકાય. ઊધ
સવાળા મરચું ખાઈ ન શકે અને કમળાવાળા ઘી તેલ ખાઈ ન શકે. વસ્તુ સામે પડી છે કે પિતાને ઉપલબ્ધ છે, માટે મહેમાં સવા માંડે, તે માણસ ખલાસ થઈ જાય. જે જુવાન માણસ હોય અને પાચનશકિત સારી હોય તેણે પણ પરિણામે પિતાને લાભ કેટલો થશે તેની ગણતરી કરીને ખોરાક માં મૂકે જોઈએ. ચઢતે લેહીએ તો ઘડીભર પથરા પણ પચી જાય એમ લાગે અને કાચતે ક્યાવીને હાજરી સુધી મોકલી શકાય, પણ એ સર્વ અત્યાચારની અસર હોજરી પર થયા વિના રહેતી નથી અને જુવાનીની એવી મૂર્ખાઈએ ઘડપણમાં ભરપદે વસુલ આપવી પડે છે; માટે તમારી ગલોફાની શક્તિ, તમારી પચાવવાની તાકાત અને તમારી લાંબી નજરની હિતદષ્ટિ લક્ષમાં રાખવામાં જ તમારું હિત છે, તે રીતે જ તમે શરીર બાંધી શકો, જાળવી શકો અને તેની પાસેથી પૂરતું કામ લઈ શકો. - આ વાત એકલી ખાવાને જ લાગતી નથી. કેઈ ક્રિયા કરો,