________________
ધર્મ વૈશલ [પાછો
(ર) પહેલાપુરુષ એક વચન-સર્વનામ મારા મનમાં જે અનેક ગેટાળા વળતાં હોય તે કહેવાની શોધ કરું છું અને તે સાંભળે તેવા મિત્રને શોધું છું, પણ જે કઈ મિત્ર મળે છે તેને પિતાને પોતાની અનેક ગૂંચવણો, આફતે, ફરિયાદ અને મૂંઝવણ હેમે એને મારી વાત સાંભળવામાં ખરે રસ પડતો નથી.
હમણાં હમણાં મેં એક એવો શ્રોતા શોધી કાઢ્યો છે કે જે મારે કાંઈ પણ કહેવું હોય ત્યારે પિતાના કાન માંડે છે અને જે કે કઈ કઈ વાર તેને સાંભળવામાં અધીરપ આવી જાય છે, પણ તેને મારું કહેવું બધું સાંભળવું જ પડે છે.
પછી હવે તો હું તેની પાસે ખૂબ છૂટથી વાત કરું છું. એ પોતે અગાઉ કેવો મૂરખ હતા, કેટલો ગંદો હતો અને પ્રયત્ન કરે તો એ ટલો સાફ થઈ શકે તે હવે તે તેને કહું છું અને એ સર્વ હકીક્ત તેને સાંભળવી પડે છે. સાંભળતાં સાંભળતાં એ જરા છછુકી પણ જાય છે, પણ હું જે કહું તે સર્વે એ બરાબર સાંભળે છે.
હું એમ કહું છું કે આખા જીવનના એણે જે ગોટા વાળ્યા છે, એણે જે ભાંગરાઓ વાળ્યા છે અને એણે જે હડિયાપાટી કરી છે એ સર્વ તેની પિતાની જ સ્કૂલનાઓ છે અને તેને માટે તે એક જ જવાબદાર છે. આવી આવી વાતો તેને સંભળાવું છું અને તે બરાબર સાંભળે છે, વિચારે છે, અવધારે છે.
અને પછી હું એના ઉપર દયા ખાઉં છું. એને કહું છું કે એ ભાઈશ્રી તે જન્મથી જ એવા છે. આવું આવું કહીને એને