________________
[ É ]
ધર્મ કૌશલ્ય
કેટલાકને સારું લાગતું હશે. પશુ તેનાથી એનુ એટલું નૈતિક અધઃપતન થાય છે કે એ ચેડાં માસ કે વર્ષો પછી પોતાની ધરની પૂછ પશુ ખાઈ ખેસે છે.
માણસે યાદ રાખવુ જોઇએ કે દરેક દિવસે આઉખુ ઘટતું જાય છે, જીવાનીના લટકા ચાર હાયાનેા છે, તેની ખીજી બાજુએ ઘડપણુ રાહ જોઇને બેઠુ છે અને નજીક આવતું જાય છે, ટાફ્રાઈડ, ક્ષય, પ્લેગ, કૅલેરા જેવા દો. વીખરાયલા પડેલા છે, અને એના ભાગ થતાં રાંધ્યા રઝળશે અને ગમે તે રીતે મેળવેલ પૈસા કે લીધેલ લાભા અહીં પડ્યા રહેશે અને પેાતાને ઊઘાડે હાથે પણ ધસતાં ચાલ્યા જવુ પડશે. તે વખતે ગેરવાજખીલાબે સાથે નહિ આવે, પૈસા અહીં પડ્યા રહેશે અને કાઇ જગ્યાએ ઘડી ઘડીના અને પળપળના હિસાબ આપવા પડશે. અહીં કરેલાં ખેાટાં કામના ભરપટ્ટે બદલા ભરવા પડરી ત્યારે સ્વાધીન ા પણ કદાચ નહિ હોય. આમ છે તેા પછી પાકાનું અહિત કેમ કરાય ? શા માટે કરાય ? કેટલાએ જવાબ અહીં તે અહીં આપવા પડે. શરીરમાં વાળા નીકળે, વિસ્ફેટક થાય, નામ ન લેવાય તેવા, કાળી બળતરા કરાવે તેવા રાગા થાય. ત્યારે એ સ` કોના માટે ? અને અંતે જવાનુ તો નક્કી છે, તા પછી
આંખ ઊંધાડા, વિચાર કરા અને જરા આગળ નજર કરા. દાવાનળમાંથી નીકળી જવું હોય, વ્યાધિમાંથી બચવુ હાય, આંટાફેરા અળદય તે આખો રાહુ બલી નાખે, નવો રાહ પકડી લેટ
વવા અને જીવનને પલટા આપી À. પરહિત બને તેટલુ કરી અને તેની અતરની માજ જુએ, તમને પેાતાને જ સુંદર પલટા અનુભવાશે અને તત્ત્વજ્ઞાનીના આશ્ચયને છેડે આવશે.
व्याजोव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आ परिस्रवति भिन्नघटादिवाम्भो, लोकस्तथाप्यहितमा चरतीति चित्रम्
સતુ હાર