________________
ક્રમ કૌશલ્ય
( ૨૪.)
પરોપકારી પુરુષ સ પ્રાણીઓનાં કાર્યો કરતા રહે છે. એ પાતાના અંગત કામમાં આળસુ રહે છે, જ્યારે પારકાનાં કામેા કરવામાં તપર રહે છે. આવા પરોપકારી માણસ કાને વહાલા ન લાગે ?
[ ૪૭ ]
આવા ઘર બાળીને તીરથ કરનારા પણુ હાય છે, કાઇ એને નાનુ કામ બતાવે કે એ તે કામ પાછળ લાગી જાય છે, પારકાનાં કામની એને એટલી દરકાર હોય છે કે એ કતાં અને પોતાનાં ભૂખ, તરસ, તકલીફ્ કે ઉજાગરા ખ્યાલમાં પણ રહેતાં નથી, અને એને કામ કરવામાં એટલે આનંદ આવે છે કે એનુ` વન થાય નહિ, સામા માણસ એના આભાર માને તા એને ઊલટી શરમ લાગે છે અને પેાતાના હૃથથી એ કામ કરવામાં પોતે ઉપકાર કરે છે એવું એને જરા પણું લાગતું નથી, નિ:સ્વાર્થભાવે માંાની માવજત કરનાર દાઇ કે ગાઢ જંગલમાં પાણીનું પરબ માંડનાર ડૅાસીને નથી હાતી પ્રશ ંસાની ઈચ્છા, કે નથી જોઇતી અન્યની પ્રેરણા. સેવાભાવે નિઃસ્વા વૃત્તિએ કીર્તિની આશા કે ઈચ્છા વગર વ્યાખ્યાને કરનાર, જનતાના સુખ માટે સમભાવે ખેાળ કરનાર વૈજ્ઞાનિક કે રાતના એ વાગે માંદાને જોવા જનારી ી કે અધ્યાની આશા વગરના વેધ કે ડૉકટર આ કક્ષામાં આવે છે. આવા પારકાને માટે જીવનારા પરાપકારી જવડાને જોયા હાય તા એની ગંભીરતા, નમ્રતા અને સહિષ્ણુતા માટે માન થયા વગર રહે નહિ. એવા મનુષ્ય એના સ્વભાવને લઇને જ સર્વને વહાલાં થઈ પડે છે, સ` એના તર ઉમળકાથી જુએ છે અને એવાના પડવો મેલ ઉપાડી લે છે.
અને જીવનના હેતુ પણ શા છે? મહાપ્રવૃત્તિ કરવી, બંને