________________
ધર્મ કૌશલ્ય
(૧૬)
નિત્ય મિત્ર સમાન રારીર છે, પ મિત્ર સમાન સ્વજનો અને પ્રણામ મિત્ર સમાન ધર્મ છે અને તે ખરા બાંધવ છે.
[ ૩૧ ]
ભિગ્નસ્નેહી
અનેક પ્રકારના હાય છે: નિત્ય મિત્ર, પવ મિત્ર, તાળી મિત્ર વગેરે. જેના રાજ પરિચય થતા હાય તે નિત્ય મિત્ર, જે વાર તહેવારે કે રજાના દિવસે મળે તે પવ' મિત્ર, જે વગર ગાઠવણું અનાયાસે મળી જાય તે તાળી મિત્ર. શરીર આખા જીવન સુધી સાથે રહે છે તેથી તે નિત્ય મિત્રની કક્ષામાં આવે, સગાંસંબંધી કાઈ કાઈ વાર મળે તે પૂવ મિત્રની કક્ષામાં આવે અને વહેવારમાં જેતે મિત્ર ગણવામાં આવે છે તે સર્વ તાળી મિત્રની કાટિમાં આવે. આવા તા બીજા મુસાફરીના મિત્રા, તાળી મિત્રા વગેરે ધણા હેાય, પણ વ્યવહારમાં કહેવાય છે “ સગપણુ તે સાનુ, પ્રેમ તે પિત્તળ’ આ કહેવત પણ વિચારવા જેવી છે. અમુક અણીને વખતે મિત્રા દૂર રહે છે, ખરાં અતરનાં સગાં હોય તે જ તેવે વખતે કામ આવે છે. એવા સમાંત બાંધવ કહેવામાં આવે છે. જ્યારે ધાર વાળાં વિંટાઇ પડયા હોય તેવે વખતે ખરા સગા ભાઇ બાજુએ આવી હાથ પકડી ઊભા રહે છે અને તેને અધુ' કહેવામાં આવે છે. આવે! બધુ જો કોઇ હાય, જે ખરી આફત વખતે પડખે ઊભા રહે અને જેના પર પાકી ગણુતરી કરી શકાય તે તે ધર્મ છે. એ ભયંકર તાફાન વખતે, આખા ભવમાં રાત્રે અને દિવસે, આ ભવમાં અને પરભવમાં ખરાબર પડખે આવીને ઊભા રહે છે, ભલે એ મિત્રની જેમ ટાળટપ્પાં ન હાંકતા હોય, એ સારે અવસરે સાથે મહાલત ન હોય પણ ચારે તરફ આફત વરસતી હોય ત્યારે એ બરાબર પડખે આવી ઊભા રહે છે, એની સાથે લટક સલામના સબંધ હાય, એની સાથે ધરા ન રાખ્યા હાય, એની સાથે માઠાં વચનોની આપલે ન કરી
/* * * * *
6