________________
દેઢા શાહ
માંથી દેદા શાહને લઈ ને આવી પહોંચ્યા. મહામંત્રીને રથ પણ આવી પહેાંચ્યા હતા. બેઠક ખંડમાં મહામ`ત્રી ચિંતાભર્યો વદને બેઠા હતા... કારણ કે નગરપાલકે પેાતાની તપાસની સઘળી માહિતી ઘેાડી વાર પહેલાં જ મહામંત્રીને આપી હતી.
દેદા શાહને બેઠક ખંડમાં લઇ ગયા, અંદર દાખલ થઇ તે તેણે મહામ`ત્રીને નમસ્કાર કર્યાં અને એક તરફ ઊભા રહ્યો.
મહામંત્રી તેના નિર્દોષ ચહેરા સામે જોઈ રહ્યા.
અને નગરપાલ પણ આવી ગયા.
ઘેાડી પળેા પછી મહારાજા ખંડમાં દાખલ થયા. મહામત્રી અને નગરપાલ ઊભા થઈ ગયા. દેા શાહ તા ઊભેા જ હતા. મહા પ્રતિહાર દ્વાર પાસે જ ઊભેા હતેા. સહુએ મહારાજના જય પોકાર્યાં, મહારાજા પોતાના આસને બેસી ગયા. દેદા શાહ સિવાય અન્ય એસી ગયા.
<
મહારાજાએ મહામત્રી સામે જોઇ તે કહ્યું, · મંત્રીશ્રી નરપાલે આપને તપાસની માહિતી તે આપી જ હશે.'
" જી હા...’
.
આપને શું લાગ્યું' ?
મહારાજ, એના ઘરમાંથી કે હાટડીમાંથી શંકાસ્પદ લાગે એવું કશુ પ્રાપ્ત થયુ' નથી.'
•
મને પણ એવી જ વાત કહી છે પરંતુ દેદા શાહુ આપણે ધારીએ છીએ તેવે ભાળેા ને લગત નથી, તે ખૂબ જ ચાલાક અને બધા લાગે છે. સવાલ તા એ છે કે તેણે હારા સાનૈયા શુભ કામાં વાપર્યાં છે, તે સાનૈયા તેને કાઈ તરફથી વારસા રૂપે કે ઉધાર રૂપે કે ભેટ રૂપે નથી મળ્યા. તેની કબુલાત પણ આવી જ છે. વચન અહંતાનુ બહાનું આગળ કરીને તે ઘણી જ સિદ્ધતથી આખી વાતને છુપાવે છે, આ બધા સંયોગો એવા છે કે તેને કાઈપણ સ્થળેથી ગુપ્ત ખજાના મળેલા લાગે છે.'
*
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org