________________
૨૯૪
દેદ્દા શાહ
'
ગયા. ખેસ અને પાધડી એક તરફ મૂકતાં મેલ્યા : મુનીમજી,
આપનું શુભ નામ ?’
‘લલ્લુ’૬.’
‘ લલ્લુભાઈ, મારે એકાસણું છે એટલે ધડીક વાતો કરીએ. હવે લાવા શેઠજીના સંદેશા,’
'
મુનીમે તરત પોતાના ખલતામાંથી બે ભૂંગળાં કાઢવાં ને શેઠ સામે ધરતાં એણ્યેા : આમાં શેઠના અને નાગિની દેવીના પુત્ર છે.
*
અને વાંસના ભૂંગળમાં એક છખી છે...'
છંખી ? '
:
હા શેઠજી, આપ પ્રથમ પત્ર વાંચે પછી આપ બધુ સમજી શકરો ’
શેઠે ગત્રવાળું ભૂંગળું ખાયુ. તેમાંથી એ પત્રા નીકળ્યા, સ્વરૂપચંદ શેઠે પત્રમાં પ્રથમ તેા કુશળ વત માન પૂછ્યા હતા ત્યાર પછી પેાતાની પુત્રી પ્રથમણુ પંદર પૂરાં કરીને સેાળમાં વર્ષમાં પ્રવેશી છે તેમજ તેનાં રૂપ, ગુણ, સ્વભાવ વગેરેની માહિતી આપીને તેએએ પેથડકુમાર વેર પેાતાની કન્યાનું વેવિશાળ કરવાની ભાવના દર્શાવી હતી. તે સાથે કન્યાના મેાસાળને, પોતાના કુળનેા પરિચય આપ્યું. હતા. બે પુત્ર ને એક પુત્રી હોવાનુ પણ જણાવ્યું હતુ. અને સાથે *ન્યાની છબી નીરખવા માટે મેાકલી હતી. આ પત્ર વાંચીને તેઓએ નાગિની દેવીના પત્રનું વાંચન કર્યું. તેમાં નાગની દેવીએ પ્રથમણિ કન્યાના રૂપ, સંસ્કાર, ગુણ, સદાચાર વગેરેની વિગતપૂણ માહિતી સાથે દર્શાવ્યુ` હતુ` કે પેથડ માટે આ કન્યાના સ્વીકાર કરશે. તે આંગણે કેાઈ દેવરમણી શેાભી ઉઠશે....
ત્યાર પછી તેઓએ ખીજા ભૂંગળામાં રાખેલી ભીનું કાકડુ કાઢયુ અને ઉપર વાટેલા હીરના ઘેરા ઉખેડી છષ્મી ખેાલી દેદા શેડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org