Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 353
________________ ઉપસંહાર દેદ શાહની ભાવના પ્રમાણે પ્રથમણિએ સુવણુંદન ચાલુ રાખ્યું. અને પેથડના હૈયામાં સેનું બનાવવાની એક ઘેલછા જાગી. તેરમા દિવસે પેથડે નવકારશી જમાડી. સગાસંબંધીઓને વિદાય કર્યા પછી પેથડે શાહે ઘીના વ્યાપાર પર ધ્યાન આપ્યું. પણ તેનું મન સેનું બનાવવામાં તન્મય બની ગયું હતું. પિતાજીએ ક્યાંક લખી રાખ્યું હશે એમ ધારી તેણે ચોપડા તપાસ્યા, નોંધો તપાસી પણ કશું મળ્યું નહિ. પણ તે થાકો નહિ. તેણે ધાતુવાદના ગ્રંથે વાંચવા માંડ્યા. કિમિયાગરમાં અવારનવાર રસ લેવો શરૂ કર્યો. (સમાપ્ત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354