________________
પ્રકરણ ૩૨ મુ: : સાધ્વીશ્રી નિમલાશ્રીજી
પડના હૈયામાં થી ન શકાય એવા ઉલ્લાસ હતા, પરંતુ જીવનમાં કદી પણ કાઈ સ્ત્રી સાથે વાત કરવાને પ્રસગ ન આવ્યે હાય તેને પ્રથમવાર પત્ની પાસે જતાં જરા અનેાખુ લાગે તે સ્વાભાવિક છે.
પેથડ શયનખંડ માટે તૈયાર કરાવામાં આવેલા નવા ખડના બારણામાં પગ મૂકયે, એજ પળે પડેાશીની બે સમવ્યક બહેને હાસ્ય કલેાલ કરતી એકદમ ઊભી થઈ ગઈ. એકે પેથડ સામે જોઈ તે કહ્યું: ભાઈ, મારાં ભાભી તા ભારે રૂપવંત અને ગુણવત છે. રૂપયૌવનને જાળવી રાખવું એ પુરુષનું `ન્ય છે અને ગુણની વૃદ્ધિ કરતાં રહેવુ તે સ્ત્રીનું કત ય્ છે.'
.
L
પેથડ શા ઉત્તર આપે ? બીજી પેશીએ કહ્યુ : આમ ગ‘ભાર બની જશે! તે કેમ ચાલશે ? હાસ, પરિહાસ અને આનંદના આ દિવસ સદાય એવા ને એવા દિવસેાના વાહક બને એવી મારી ભાવના દર્શાવું છું.'
અને સખીઓ ઝપાટાબંધ ખંડ બહાર નીકળી ગઈ અને તેના લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં. અનેમાંથી એકે શયનગૃહનું દ્દાર અટકાવી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org