Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 338
________________ પંખી ઉડી ગયું જશે.’ ૩૧૩ • ના બેટા...એવી કોઇ જરૂર નથી. મારું પાઆપ થાળે પડી C ના મા...મારા પિતાશ્રી હજી સુધી આવ્યા નથી તે પહેલાં રાજવૈદને ખેલાવવા ોઈએ.’ પ્રથમણિએ કહ્યું : ' આપ ઢીલ ન કરો, ામાં પૂછ્યાનું ન હાય.’ પેથા તરત રવાના થયા. ઘરમાં રથ હતા, પણ સારથી નહાતા, કારણ કે તે ખપેર્ પછી જ આવતો. બહારથી એક ઘેાડા અગી ભાડે કરીને તે રાજવૈદને ત્યાં પહેાંચ્યા. પેાતાની માતાને એકાએક થયેલા રાગની વાત કરી એટલે રાજવૈદ થાડી જ વારમાં વસ્ત્ર પહેરી તૈયાર થયા અને એક ઔષધ પેટિકા લઈ ને પેથડ સાથે બહુાર નીકળ્યા. પેથા રાજવૈદને લઈ ને ધેર પહેચિ તે પહેલાં જ દેદા શાહ આવી ગયા હતા અને પત્નીની શય્યા પાસે એક કથળેા નાખીને મેસી ગયા હતા. પત્નીએ કહ્યું: આપ આવી ગયા તે સારું થયું. હુ' કોઈ દિવસ ખીમાર પડી નથી. એટલે આ બીમારી મને અ`તકાળની લાગે છે. હવે આપ મારા અંતકાળ ન ખમડે અને મારુ માત સુધરે એટલું કરજો.' ' * વિમલશ્રી, તું આટલી બધી નિરાશ ન થઈ જા. ગઈકાલે પારણામાં તે ખીર ખાધી હતી. મારે તને ના પાડવી હતી. પણ તુ માટે ભાગે પારણામાં ખીર લે છે એટલે હુ‘ કશું' એણ્યેા નહેાતે. ખીર તારી પ્રિય વસ્તુ છે અને જ્ઞાની પુરુષો કહે છે કે અતિપ્રિય હાય તેજ ઘણીવાર વિપત્તિમાં પરિણમે છે. એ તને અજીણુ થઈ ગયું છે. ધૈ ન ગુમાવતી શાસન દેવ સારા વાના કરશે,' · આપની વાત સાચી છે. અતિપ્રિય વસ્તુ જ કાર્યવાર મારક અને છે. હું ધૈ નહિ ગુમાવુ પણ મને લાગ્યું છે કે આ મારા પહેલા અને છેલ્લા મ`દવાડ છે.' પત્નીએ કહ્યું, ત્યાં તા પેથા રાજવૈદને લઈને આવી પહેંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354