Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 346
________________ શાકની વાદળી...! ૩૩૭ ' ‘ તે। ભાપુજી, ચાતુર્માંસ પછી રાખીએ તા?' " પણ જીવતરને રાસેા શે ? એથી જ હું મુનીમ અને પાંચગ્રીસ યાત્રિકાને લઈને જઉ તા વધારે ઠીક ગણાશે.’ C ના ના...આપને એકલા નથી જવા દેવા. દસખાર દિવસ તૈયારીમાં જશે તે વીસ ક્વિસે સીધા પાટણ પહેાંચી શકશું. અષાઢ સુદિ ખીજ ત્રીજે પાટણ પહોંચી જવાશે. ત્યાંથી આસે। મહિનામાં સિદ્ધગિરિ પ્રયાણ કરશુ. રસ્તામાં સ્થંભન તીય' થઈને જશુ એટલે ઘણું સરળ થઈ પડશે.' પેથડે ક્યુ.. ' ભલે. હું તારી વાતને! વિચાર કરીને આવતી કાલે જણાવીશ.' પણ દેદા શાહ શ્રીજિનપૂજન કરીને સૂર્યોદય પછી ચારેક ઘટિકાએ ઘેર આવ્યા ત્યારે ઝાંઝણને તેના મા-બાપ શ્રીજિન પૂજન માટે દેરાસર ગયા હતા અને એક સાઠેક વર્ષના જટાજુટ ધારી સાધુ માત્ર એક ઝોળી સાથે ફળિયામાં આવેલા લીમડા ફરતા બનાવેલા એટે બેઠા હતા. સાધુ તેજસ્વી હતા, સાઠ વર્ષના આભાસ નહાતા થતે. જરા કુલ હતા પણ પૂરા સ્વસ્થ હતા. દેદા શાહ ડેલીમાં દાખલ થયા તે તેમની નજર લીમઢાવાળા આટે બેઠેલા સાધુ પર પડી. તેઓ ઘરમાં ન જતાં સીધા તેમની પાસે ગયા અને એ હાથ જેડીને ખેલ્યા; વંદન કરુ... હું મહાત્મન આપ ક્યાંથી પધારેા છે! તે શી આજ્ઞા છે ? * ' ા શાહ આપ જ છે।ને ?' ૮ હા મહાત્મન, જે કંઈ આના હોય તે કરમાવે.’ • શેઠજી, હું છેક ત્રિવિષ્ટપથી આવું છું. મહાત્મા સિદ્ધ નાગાર્જુન છેલ્લા દસ વર્ષથી આચાય' દ્રદેવસૂરિ પાસે પ્રત્રજ્યા ધારણ કરીને ત્યાં જ રહે છે.’ • આપ છેક ત્યાંથી પધારા છે ? તા ઘરમાં આવે.. સ્નાનાદિથી.... દે. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354