Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 347
________________ ઢા શાહ ' - દેદા શાહ, મારે વચ્ચે જ સાધુએ હસતાં હસતાં કહ્યું ; અત્યારે જ ત્યાં પાછું જવું છે. આવતી કાલથી મહાત્મા અનશનનું વ્રત ધારણ કરવાનાં છે.’ • આવતી કાલે ?” ૩૩૮ હા ભદ્ર' " એક દિવસમાં પહેાંચશેા કેવી રીતે? * પણ આપ એટલે દૂર સાધુએ હસીને કહ્યું : ગુરૂદેવની કૃપાથી કઈ અશકય નથી. હું ગર્દ રાત્રિએ ત્રીજા પ્રહરે ત્યાંથી નીકળ્યેા હતેા અને સૂર્યાંય વખતે તે અહીં નગરીનાં પાદરમાં પહોંચી ગયા હતા. હવે મહાત્માના સંદેશ સાંભળી લે. તેઓ ખૂબ જ આનંદમાં છે. તમને ધર્માંલાભ જણાવ્યા છે. આપના પત્ની વિમલશ્રીના દેહાવસાન થયાના સમાચાર તેને મળ્યા હતા. તેઓએ જણાવ્યુ છે કે જ્યાં સ્નેહ છે ત્યાં છે, સંકટ છે અને બંધન પણ છે...એટલે એમના ભરણુથી જરાય દુ:ખી થશેા નહિ, કારણ કે આજથી સેાળમે દિવસે એટલે જે સુદિ અગિયારસના સૂર્યČદય સમયે આપને પણ અહીંથી વિદાય લેવાની છે. પ...દર સાળ દિવસમાં ધર્મના તત્ત્વને હૈયામાં ધારણ કરી લેજો અને શ્રી. જિનેશ્વર ભગવંતની ભક્તિમાં મગ્ન રહેજો. જે આત્મા અરહિત ભગવંતનાં શુદ્ધ સ્વરૂપમાં મગ્ન બનીને નિમ ળ થવાના પુરુષાર્થ કરે છે, તે આત્મા અવશ્ય જન્મ મરણનાં વિષયચક્રમાંથી મુક્ત બની અનંત અને શાશ્વત સુખને વામી અને છે. મહાત્માએ આ સદેશે! આપવા માટે જ મને અહી મેકલ્યા છે. સાથેસાથ ઢહેવરાવ્યું છે કે મૃત્યુના સમય મનમાં સાચવજો અને ઉલ્લાસમાં રહેજો. મૃત્યુ તેા કેવળ દેહનું હોય છે આત્મા તા અમર, અજય અને તેજ ભરપૂર હેાય છે. તેનુ મરણુ નથી કે તેનું છેદન નથી. માત્ર મના ફળરૂપે જન્મ મરણુની ઘટમાળમાં સપડાવુ પડે છે. ફ્રરીવારે એ ધટમાળ વધુ લાંબી અને એ દૃષ્ટિએ આપને જાગૃત : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354