________________
૧૯૧
ઢા સાહ
ચૂ હતુ, એ એરા ઉપલી ભૂમિ પર હતા. એક એક ખાંડ હતા તે સિવાય સેાગૃહ, કેદાર, સ્નાનગૃહ વગેરે પણ હતા. બગીચામાં એક મીઠાજળના કૂવે હતા. મુનીમને આ મકાન ગમી ગયું અને તરત વ્યવસ્થાપકને મળીને મકાન ભાડે મેળવી લીધું. આમ તે મકાન સારું હતું પણ અવાવરૂ હાવાથી જ! જૂનવાણી લાગતું હતુ. મુનીમે સારા કડિયાએ રાખીને રંગધાળ કરાવવાની શરૂઆત પણ કરી, અને નાગિની દેવી પેાતાના રસાલા સહિત અહી પહેાંચે તે પહેલાં મકાન સ્વચ્છ સુદર બની ગયુ હતું.
અને ચેાથની સાંજે નારંગની દેવી રસાલા સહિત આવી ગઈ. મુનીમે પણ કલ્પના કરી હતી કે, દેવી સાંજ ટાંણે આવી જશે. એટલે તે દક્ષિણના દરવાજે રાહ જોતા ઊભા હતા.
આવી રહેલાં રથા જોતાં જ તે અગ્રસર થયા. ચેાકિયાતા પણ્ મુનીમકાકાને ઓળખી ગયા. અને ખબર અંતર પૂછ્યા પછી મુનીમ રસાલાને લઈને ઉતારે પહોંચ્યા.
રાત્રિના પ્રથમ પ્રહર તે સરસામાન ને ભેાજતમાં વીતી ગયે અને રાત્રિના પ્રથમ પ્રહર પછી અષાઢી વાદળાં જાણે પાગલ હાથી માફક આકાશમાં નૃત્ય કરવા માંડયા.
મુનીમજીએ દેવી પાસે જઈને પ્રશ્ન કર્યાં : દેવી, રસ્તામાં તે! આવું કોઈ તફ્રાન નહાતુ આવ્યું ને? '
ના અમને તા આકાશના શકુન જોનારાઓએ એમ કહ્યું હતુ` કે મેણુ વરસાદ અષાઢી પૂનમ પછી આવશે.'
k
પણ આભ તે ગાભ અકળ હેાય છે. મને તે લાગે છે કે આજ રાતે જ વરસાદ પડશે.'
'
· એના દિવસે છે ! એણુ વીસ દિવસ વરસાદ મેડા થયે છે. એમ સહુ કહે છે.'
<
ખરું છે. ભીમ અગિયારસે ા માટે ભાગે વાવા થઈ જાય.' મુનીમે કહ્યું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org