________________
પ્રકરણ ૨૨ મું :
: નિમંત્રણનો સ્વીકાર
નાગિની દેવીનાં રહેણાકના એક ખંડમાં થયેલ નૃત્ય સંગીતને જલસો છેક ભળકડા સુધી ચાલ્યો.
મહારાજ અને તેના અતિથી રાજવીઓ ભારે પ્રસન્ન થયા. ત્રણેય મિત્રોએ એક એક હજાર સોનૈયાની થેલીઓ અર્પણ કરી. મહારાજા વિદ્યાપુર નરેશે પણ એક સુવર્ણમાળા પ્રદાન કરી. આ સિવાય અન્ય દર્શકોએ પણ છૂટે હાથે સોનૈયા વરસાવ્યા.
આમ ભળકડે પૂરો થયેલો જલસે નાગિનીની કીર્તિ માટે સુખદ પુરવાર થયો હતો.
નાગિની તરત શયામાં પડી હતી, કારણ કે તેણે આજ બે નૃત્ય આપ્યાં હતાં. નૃત્યને શ્રમ ઘણીવાર માનવીને થકવી દે છે.
કુંદનમણિએ આવીને કહ્યું : “દેવી, તૈલ મદનની સામગ્રી અને સ્નાન જળ તૈયાર છે.”
બેસ કુંદન, આજ હું ખૂબ જ અમિત થઈ છું. હવે તે જાગ્યા પછી જ સ્નાન કાર્ય પતાવીશ.”
તે જરા દેહ કચરી આપું ?” સખી, ચિત્ત બીજે પરવાયું હોય અને કાર્ય ત્રીજુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org