Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 275
________________ હૈદ્રા શાહ જેણે લાખા રૂપિયા શું' લાખા સાનૈયા ધમ કા પાછળ ખરચ્યા છે, તે દેદા શાહની આવી સાદાઈ જોઈને રાજા તેની મે રાણીએ અને અન્ય સભ્યા સ્વાગત કરતી વખતે છક્ક થઈ ગયા. ૨૩૬ દેશ શાહે રાજા રાણીને પ્રણામ કરી કુશળ પૂછ્યા. પરસ્પર કુશળવાર્તા થયા પછી દેદા શાહ સાથે રાજા અને તેની બ'ને રાણીએ બેઠક માં આવ્યાં. મહારાજાએ એક ગાદી પર બેસાડતાં કહ્યું` : શેઠ, સૌથી પ્રથમ મારા હાથે થયેલા એક અન્યાયની ક્ષમા માગી લ છું .. < શરમાશે નિહ. આપે ફાઈ કદી માન્યું નથી. અમારી કૃપાનાથ, આવુ હીને મને પ્રકારના અન્યાય કર્યો હેાય તેમ મેં સાત સાત પેઢીની આ નગરી છે. અને આપ અમારા શિરસ્ત્ર છે.' વચ્ચે જ રાજાએ કહ્યું : • શેઠજી, જો આપને ખરેખર દુઃખ ન લાગ્યું હોય તે। મારા પર એક કૃપા કરીશ. આપ સપરિવાર આપની જન્મભૂમિમાં આવે! હું આપને સગવડ આપીશ. ઇચ્છા એટલી જમીન આપીશ.' * દેદા શાહ ગાદી પરથી ઉઠીને રાજાના પગમાં પડ્યા અને ગદ્દગદ સ્વરે મેલ્યા, કૃપાનાધ, આજે હું ધન્ય બની ગયા. મારું જીવતર સાથે ક થયું. પેાતાનુ બળપણુ જ્યાં વીત્યુ હેાય તે ભૂમિને માનવી મરતાં સુધી પણ નથી ભૂલતે, પરંતુ કેટલાક નિયમેથી હુ અંધાયેલા છું એટલે જરૂરિયાતથી વધારે પડતું કઈ પણુ રાખતે નથી. વિદ્યાપુર નગરીમાં મારે ધીને વેપાર સારે ચાલે છે. એક નાનુ મકાન પણ મળી ગયુ છે. છતાં જન્મસ્થાન પ્રત્યેની મમતા ખાતર હું અવશ્ય આ ભૂમિને વંદના કરવા કાઈ કેઈ વાર આવતે રહીશ અને આપ સમા મહાન રાજવીના આશીર્વાંદ મેળવીને ધન્ય ખનતા રહીશ.' 6 મહારાજ અને તેની અને રાણી દેદા શાહના નિદ’ભ્રુ વચને સાંભળીને તેના તેજસ્વી વદન સામે જોઈ રહ્યાં. રાજાએ કહ્યું, દેદા ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354