________________
દેા શાહ
દેદા શાહ એચિતો સાંભળી રહ્યા હતા. તેમના મનમાં થતું હતું કે આવા ઉપાધ્યેા બંધાવવા તે ભારે પુણ્યનું ઉપાર્જન અને છે. એક તેા ઉપાશ્રયમાં સાધુ સ ંતો પધારે, ધમ અને ત્યાગને કોષ્ટ પ્રચાર થાય. ભગવંતની વાણીનેા શ્રેાતાને લાભ મળે, ઘણા ભાગ્યશાળી આત્માઓ જ્ઞાન દ્વારા લવને તરી જવાનુ મૂળ પ્રાપ્ત કરી શકે. ઉપાશ્રય એ તે ત્યાગ માગ ની તરણી ગણાય. આવે ભભ્ય ઉપા– શ્રય બનાવવાની મને તક મળે તે કેટલું ઉત્તમ ?
આવા વિચારાને બળ આપે એવુ જ મુનિશ્રીનુ` પ્રવચન હતું. પ્રવચન પૂરું થયા પછી ઉપાશ્રયના એક ખૂણામાં આગેવાને જવા માંડયા અને ખીજા શ્રાવકે મહારાજને નમન કરી કરીને બહાર
નીકળવા માંડયા.
દેદ્દા શાહ પણુ મહારાજને વંદના કરીને આગેવાન શ્રાવકે જ્યાં ભેગા થયા હતા તે તરફ ગયા અને સાધી એને વંદન કરીને એક તરફ એસી ગયા.
૧૨૮
નવા ઉપાાય બનાવવાની ચર્ચાને આર્ભ નગરશેઠ દ્વારા થયેા. તેઓએ કહ્યું : ‘ આપણે! આ ઉપાશ્રય માટે ભેગે જણું બની ગયે છે. જે સારા વરસાદ પડે તે! મને ભય છે કે ઉપાશ્રય ધખી પડે. વળી આવા જીણુ ઉપાશ્રયના અંગે આપણે કોઇ મુનીવરને ચાતુર્માંસ માટે નિમત્રણ આપી શકતા નથી. આપણે ગઈ સાલ આ ઉપાયને ફરીથી કરવાને વિચાર કર્યાં હતા, પરંતુ તે વખતે આપણા સધમાં મતભેદે ઊભા થતાં આપણુ` કા` અપૂર્ણ રહી ગયું હતું. તે વખતે આ ઉપાશ્રયને મેટા બનાવવામાં ઉપયેાગી થઈ પડે એવા આને લાગતાં એ મકાન પણ મળી શકે એમ હતાં. આજપણ તે ખતે મકાને આપણને મળી શકે એમ છે, અને જો આપણે ખંતપૂ ક પ્રયત્ન કરીએ તે! ચાર મહિનામાં ઉપાશ્રય પૂરેશ કરી શકાય એમાં કોઇ સશય નથી. પણ મુશ્કેલી એ છે કે એને ખર્ચે એટલા બધા આવે એમ છે કે એના ખર્ચ ને પ્રાધ આપણા સંઘ કરી શકે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org