________________
ખાત સુરત !
૧૮૯
ભેટ રૂપે આપ્યુ. અને દેદા શાહુને કાશ્મીરના એક ધાતી જોટા આપ્યા ત્યાર પછી તે તેની ચરણરજ લઈ ને પ્રસન્નવદને વિદાય થયે. પાંચમે દિવસે દેદા શાહ એક રથ ભાંડે લઇ ને દેવિગિર જવા વિદાય થયા.
માર્ગમાં તાપ સખત પડતા હેાવા છતાં પાંચમે દિવસે તે દેવગિર પહેાંચી ગયા. પચાસ પાઠયા પણ એક દિવસ પહેલાં આવી ગઈ હતી અને નગરશેડે પચાસ મણુ કેસરનાં કાથળા એક ઓરડામાં ભરાવી દીધા હતા.
જરૂર માટેના સઘળા સરસામાન આવી ગયા હતા. ઉપાશ્રય અને અંતે મકાને પણ પઢાઈ ગયાં હતાં. શિપશાસ્ત્રીએ ઉત્તમ કારીગરોની પણ વ્યવસ્થા કરી હતી. આમ ઉપાશ્રયના નિર્માણુની પૂર્વ તૈયારી સારી રીતે થઈ ગઈ હતી.
ખીજે દિવસે દેદા શાહે ખીજના દિવસે નેાકારશી જમાડવાની ભાવના દર્શાવી અને જમવા આવનારા પ્રત્યેકને એક એક શ્રીફળ સાથે એક એક રૂપિયા પ્રભાવના રૂપે આપવાની પોતાની ભાવના દર્શાવી હતી.
શિલ્પશાસ્ત્રીએ પણ ત્રણ દિવસમાં ઉપાશ્રયના માનચિત્રની નકલ અનાવી આપવાનું જણાવ્યુ હતુ.
અને ખીજના દિવસે નગરીના અધા દિશમાં પૂજા ભણાવવામાં આવી. એક નાના બાળકના હાથે પાયાનું સુરત કરાવવામાં આવ્યું. અને મધ્યાહ્ન પછી શ્રી નેાકારશીનુ જમણુ તેમજ પ્રભાવના
પતાવી.
અષાઢ સુદિ દસમના દિવસે દેદા શાહ વિદ્યાપુર નગર જવા
--
રવાના થયા.
ચાતુર્માસ માટે રોકાઈ ગયેલા મહારાજશ્રીએ દેદા શાહને ધર્મએપ આપ્યા અને તેમની ભાવનાને અનુમાઇન આપ્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org