________________
રાજાની ભાવના
૧૪૭
મહામંત્રી રથમાં બેસી નગરશેઠના વિશાળ ભવનના પ્રાંગ– હુમાં આવ્યા.
નગરશેઠના અને પુત્રોએ મહામંત્રીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. અને મહુામ ંત્રીને બેઠકગૃહમાં બેસાડયા.
દેદા શાહ અને નગરશેઠ બાજુમાં આવેલા શ્રીજિનમદિરે પૂજા માટે ગયા હતા, તેમને વાર ન લાગી. ધેર આવી, વસ્ત્રો બદલાવી બંને દેવગિરનગરીના મહાઅમાત્યને મળ્યા. મહામંત્રીએ આજ રાત્રિના પ્રથમ પ્રહરે શ્રીમાન દેદા શાહને રાજભવનમાં પધારવાનું નિમ ંત્રણ આપ્યું.
રાજાના નિમત્રને અસ્વીકાર કેમ થઈ શકે ? સહ નિમંત્રણ સ્વીકાર્યું. ત્યાર પછી અન્ય કેટલીક વાતે કરી મહામંત્રી વિદાય થયા. આજે શુદ્દેિ આઠમ હેાવાથી દેદા શાહે ઉપવાસ નક્કી કર્યાં હતા, નગરશેઠે આય બિલના સંકલ્પ ધાર્યો હતા.
અને વસ્ત્રો બદલાવીને ઉપાશ્રયે ગયા. વ્યાખ્યાનમાં થેડુ ક મેહુ` થયુ` હતુ`. બંનેએ મુનિરાજશ્રીને અને સકળ સઘને નમન કરીને ત્યાં સ્થાન લીધું.
અને સાંજે દેવદર્શન, પ્રતિક્રમણ આદિ ધમકરણીથી નિવૃત્ત થઈ અને રાજભવનમાં જવા તૈયાર થઈ ગયા. નગરશેઠના રથ દ્વાર પાસે ઊભા હતા.
દેદા શેઠે કહ્યું : ‘ આપ રથમાં પધારે...હું કાઈ માસને લઈ તે પગપાળે આવીશ.’
'
એમ તે કંઈ ચાલે ? ’
"
દેદ્દા શાહે કહ્યું : સ્થળે પશુ વાહનમાં બેસતા નથી.'
તે આપણે તે ચાલીને જઈ એ. રાજભવન બહુ દૂર નથી.' નગરશેઠે કહ્યું' અને 'ને પગપાળા રવાના થયા.
Jain Education International
આમ તેા હું ચાલીને જઈ શકાય તેવા
For Private & Personal Use Only
www.jainelibrary.org