________________
દેદ્દા શાહ
આઠેક દિવસ પછી દેદા શાહ મહાજનને મળવા ગયા અને રાજવૈદ સાથે થયેલી વાતચીત જણાવી.
૧૧૪
અને મહાજનના આગેવાનને એકત્ર કરી આસપાસમાં જ્યાં જ્યાં જળાશયની જરૂર હોય ત્યાં ત્યાં જળાશયેા બધાવી આપવાની પેાતાની ભાવના જાહેર કરી. મહાજનના આગેવાના ખૂબ જ ખુશ થયા અને મહાજને ખેપિયા માકલીને તપાસ કરાવી.
ખીજા ઠેઠ દિવસમાં કયાં કયાં જળાશયની જરૂર છે તે હકીકત મળી ગઈ, ખર્ચના અંદાજ મુકાઈ ગયા અને લગભગ એક્સે કુવા વાવ આદિના સ્વરૂપે જળાશયા બંધાવવાનું નક્કી થયુ..
મિત્રોએએ આપેલા અંદાજ કરતાં પણ વધુ દાન દેદા શાહે મહાજનને અણુ કર્યું. વીસ હજાર સાનૈયા અને જ્યાં જળાશય થાય ત્યાં વિસામે લઈ શકાય એવાં પથ્થરનાં વિશ્રામગૃહે પણ બંધાવવાનું નક્કી કર્યું". વિશ્રામગૃહા સાદાં વિચાર્યું. ત્રણ ખાજી ભીંત, ઉપર અગાસી અને મુક્ત દ્વારવાળું હાટડા જેવું મકાન. આઠ દસ માસે નિરાંતે વિસામે લઈ શકે એવી સગવડતા.
આ સમાચાર નગરીમાં પ્રસરતાં વાર ન લાગી. લેાકેા દેદા શાહને વમાન યુગના દેવ માનવા માંડયા. ચારે ને ચૌટે લેકે તેની જ પ્રશંસા કરવા લાગ્યા. લેાક માનસ એવુ હાય છે કે કઈ દાની, તપસ્વી, સત્તાધારી કે જ્ઞાની હોય અને તેની પ્રશંસા કરે ત્યારે ધણી વાર એ પ્રરાસા પાછળ અતિરેક છુપાયા હૈાય છે. અને આવા અતિ રૈકા રજનું ગજ પણ કરતાં હોય છે.
અને જો જેની પ્રશંસા થાય તે માનવી કીતિના લપસણુા પથ્થર પરથી લથડે તેા તેની ભારે વિપરીત ગતિ થતી રહે છે. કીતિ, દાન, દાન કે સત્તાના મેહ માનવી માટે વિષરૂપ બની જતા હેાય છે. દેદા શાહ અને વિમલશ્રીએ મનમાં ભારે સ્વચ્છ અને સાબૂત હતાં. તેઓ પ્રશ'સાથી ફુલાતા નહિ અને નિદાથી અકળાતા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org