________________
ચૌદ d[Eસ્થાનક માd-૨
૨૪૩
–
—
—
—
—
છે.
ઉપશમ સમકીન લઇને જીવો મરણ પામતા ન હોવાથી લઇને જઇ શકાતું નથી. પણ ઉપશમ સમકતથી પતન પામી સાસ્વાદન એટલે બીજું ગુણસ્થાનક લઇને જઇ શકાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે જીવો મરણ પામતા નથી માટે ત્રીજું ગુણસ્થાનક લઇને કોઇપણ જીવો બીજી ગતિમાં જતાં નથી. પહેલું, બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાનક લઇને જીવો બીજી ગતિમાં (પરગતિમાં) જઇ શકે છે.
(૧) નારકી અને દેવના જીવો ક્ષાયિક સમીકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમાં મનુષ્યનું આયુષ્ય બાંધે
છે.
દલોકન
ભારત
બંધ
(૨) સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અથવા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો ક્ષાયિક સમકતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવલોનું અને વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે.
(૩) નિરતિચાર ક્ષયોપશમ સમકતના કાળમાં મનુષ્ય અને તિર્યંચો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે અને સાતિચાર ક્ષયોપશમ સમકતના કાળમાં આયુષ્યનો બંધ કરે તો ભવનપતિ કે વ્યંતરનું આયુષ્ય બાંધી શકે છે. આ વાત શ્રી ભગવતી સૂત્રમાં આવે છે.
અવિરતિ ગુણસ્થાનક કહેવાય છે તો અવિરતિ બાર પ્રકારની હોય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન આ છ ને પોતા પોતાના અનુકૂળ વિષયોમાં જોડવી તથા પ્રતિકૂળ વિષયોથી પાછી. ખસેડવી એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે અને આ છ એ અવિરતિને જીવંત રાખવા માટે પૃથ્વીકાય-અપકાય-તેઉકાયવાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાચ આ છએ પ્રકારના જીવનો વધ કરવો એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે. એમ કુલ બાર