________________
આંબાના મ્હોર કોયલના મધુર સ્વરમાં કારણરૂપ છે તેમ તમારી ભક્તિ સ્તુતિમાં કારણરૂપ છે.દ
ભક્તામર શ્લોક ૭
ત્વત્સસ્તવેન ભવસન્તતિસશિબદ્ધ, પાપં ક્ષણાૠયમુપૈતિ શરીર ભાજામ્ 1 આક્રાન્તલો કમલિનીલમશે માશું; સૂર્યાંશુભિમિવશાર્વરમન્ધકારમ્ જન્મોના જે બહુબહુ કર્યા પાપ તો દૂર થાય, ભક્તો કેરી પ્રભુગુણમહીં ચિતવૃત્તી ગૂંથાય; વિટાયું જે તિમિર સઘળું રાત્રિને વિશ્વમાંય, નાસે છે રે સૂરજ ઉગતાં સત્વરે તે સદાય. || ૭ ||
ભાવાર્થ :
ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પ્રાણીઓનું પાપ તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. જેમકે લોકમાં વ્યાપેલું અને ભ્રમર જેવું કાળું કૃષ્ણપક્ષની રાત્રિનું સર્વ અંધકાર પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી ભેદ પામીને નાશ પામે છે.
ભાવાર્થ :
જેમ સૂર્યોદય અંધકારના નાશનું કારણ છે તેમ જિનેશ્વર ભગવાનની સ્તુતિ પાપના નાશનું કારણ છે. II
ભક્તામર બ્લોક ૮
મત્વતિ નાથ! તવ સંસ્તવનું મયેદ - મારભ્યતે તનુધિયાડપિ તવ પ્રભાવાત્ । ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલે, મુક્તાફલઘુતિમુપૈતિ નનૂદબિન્દુ:
11911
એવું માની સ્તવન કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહીં ખરે આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળ પરનું વારિ બિંદુ જ જે છે, તેવી સ્તુતિ મનહર અહા સજ્જનોને ગમે છે. । ૮ ।।
હરનાર છે. એમ માનીને
Jain Education international
ઉપર મુજબ તમારું સ્તોત્ર કરવું દુષ્કર છે તો પણ તે સર્વ પાપને
||૮||
For Private & Personal Only
(૪)
પણ મેં આ તમારું
www.jainelibrary.org