________________
અરિહંત' શબ્દનો અર્થ (નિ. ૯૨૦-૯૨૧) ૧૦૧ अट्ठविहंपिय कम्मं अरिभूअं होइ सव्वजीवाणं ।
तं कम्ममरिं हंता अरिहंता तेण वुच्चंति ॥९२०॥ व्याख्या : 'अष्टविधमपि' अष्टप्रकारमपि, अपिशब्दादुत्तरप्रकृत्यपेक्षयाऽनेकप्रकारमपि, चशब्दो भिन्नक्रमः, स चावधारणे, ज्ञानावरणादि, ततश्चाष्टविधं कर्मैव 'अरिभूतं' शत्रुभूतं भवति 'सर्वजीवानां' सर्वसत्त्वानामनवबोधादिदुःखहेतुत्वादिति भावः, पश्चा पूर्ववत्, एवंविधा अरिहन्तार 5 રૂતિ થાર્થ ૬૨૦ ૩થવા–
अरिहंति वंदणनमंसणाइं अरिहंति पूअसक्कारं ।
सिद्धिगमणं च अरिहा अरहंता तेण वुच्चंति ॥९२१॥ व्याख्या : ‘अर्ह पूजायाम्' अर्हन्तीति ‘पचाद्यच्' कर्तरि अर्हाः, किमर्हन्ति ?-वन्दननमस्करणे, तत्र वन्दनं शिरसा नमस्करणं वाचा, तथाऽर्हन्ति पूजासत्कारं, तत्र वस्त्रमाल्यादिजन्या पूजा, 10 अभ्युत्थानादिसम्भ्रमः सत्कारः, तथा 'सिद्धिगमनं चाहन्ति' सिद्धयन्ति-निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति सिद्धिः-लोकान्तक्षेत्रलक्षणा, वक्ष्यति च-"इह बोंदि चइत्ता णं तत्थ गंतूण सिज्झइ'
ગાથાર્થ શત્રુભૂત એવા આઠ પ્રકારનાં કર્મો સર્વજીવોને હોય છે. આ કર્મશત્રુને (જે કારણથી) હણનારા છે, તે કારણથી તેઓ અરિહંતો કહેવાય છે.
ટીકાર્થઃ “આઠ પ્રકારના પણ', અહીં ‘પ' શબ્દથી ઉત્તરપ્રકૃતિની અપેક્ષાએ અનેક પ્રકારના 15, પણ (કર્મો.), “ઘ' શબ્દનો કાર અર્થ કરવો અને તેનો ક્રમ અન્ય સ્થાને (એટલે કે “Í' શબ્દ પછી) જોડવો. તેથી આઠ પ્રકારના પણ જ્ઞાનાવરણાદિ કર્મો જ સર્વ જીવોને શત્રુરૂપે છે. (અન્ય કોઈ નહીં, કારણ કે આ જ્ઞાનાવરણાદિ કર્મો જ સર્વ જીવોના અજ્ઞાનાદિદુઃખનું કારણ છે. ગાથાના પાછલા ભાગનો અર્થ અનન્તરગાથામાં કહ્યો તે પ્રમાણે જાણી લેવો. આવા પ્રકારના અરિહંતો છે. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. ૯૨૦ અથવા –
20 - ગાથાર્થ : (જે કારણથી) વંદન–નમસ્કારાદિ માટે યોગ્ય છે, પૂજાસત્કાર માટે યોગ્ય છે અને સિદ્ધિગમન માટે યોગ્ય છે તે કારણથી (તેઓ) અરહંતો કહેવાય છે.
ટીકાર્થ : ‘’ ધાતુ પૂજાના અર્થમાં વપરાય છે. અહીં ‘પદ્યવૂ' સૂત્રથી “પ' વિગેરે ધાતુઓને કર્તાના અર્થમાં ‘ક' પ્રત્યય લાગતાં “અહ” શબ્દ બને છે. કોની માટે યોગ્ય છે ? - વંદન અને નમસ્કાર માટે યોગ્ય છે. તેમાં મસ્તક નમાવવું એ વંદન અને વાણીથી “નમો' 25. બોલવું તે નમસ્કાર જાણવો. તથા (જે કારણથી) પૂજા-સત્કાર માટે યોગ્ય છે. તેમાં વસ્ત્ર–માળાદિ આપવા એ પૂજા અને અભ્યત્થાનાદિ આદર એ સત્કાર જાણવો. તથા જેમાં જીવો કૃતકૃત્ય થાય છે તે સિદ્ધિ એટલે કે લોકાન્તક્ષેત્ર અને આગળ કહેશે – “અહીં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે.” આ સિદ્ધિને વિશે ગમન માટે (જે કારણથી) યોગ્ય છે, તે કારણથી (તેઓ) અરહંતો કહેવાય છે. અહીં જો કે “અરહંતા' શબ્દ છે, છતાં પ્રાકૃતશૈલીથી તેનો અર્થ “અહં જાણવો અથવા 30
* ફુદતનું ચવા તત્ર ત્વા સિધ્ધતિ