________________
10
૨૦૬ છે. આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
तैदसंखगुणविहीणं समए २ निरंभमाणो सो । मणसो सव्वनिरोहं करेज्जासंखेज्जसमएहिं ॥२॥ पज्जत्तमेत्तबेंदियजहन्नवयजोगपज्जया जे य। तदसंखगुणविहीणे समए समए निरंभंतो ॥३॥ सव्ववइजोगरोहं संखाईएहिं कुणइ समएहिं । तत्तो य सुहमपणगस्स पढमसमयोववन्नस्स ॥४॥ जो किर जहन्नजोगो तदसंखेज्जगुणहीणमेक्किक्के । समए निरंभमाणो देहतिभागं च मुंचंतो ॥५॥ रुंभइ स कायजोगं संखाइएहि चेव समएहिं ।
तो कयजोगनिरोहो सेलेसीभावणामेइ ॥६॥त्ति" ... ततः शैलेशी प्रतिपद्यते, तत्र शिलाभिनिवृत्तः शिलानां वाऽयमित्यण् शैलः-पर्वतस्तेषामीशःप्रभुः शैलेशः, स च मेरुः, तस्येवेयं स्थिरतासाम्यादवस्थेति शैलेशी, अथवा अशैलेशः सन्नभूततद्भावाच्छैलेशवदाचरति शैलेशीभवतीत्यध्याहारः, अथवा सर्वसंवरः शीलं तस्येशः शीलेशः ||રા તેનાથી અસંખ્યયગુણહીન મનોયોગને પ્રતિસમયે અટકાવતા તે કેવલી અસંખ્યસમયોમાં 15 મનયોગનો સંપૂર્ણ નિરોધ કરે છે. #lal જઘન્યવાયોગવાળા પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના પ્રથમ સમયે .
જેટલા વચનયોગના પર્યાયો છે (અર્થાતુ જેટલો વચનયોગ છે.) તેનાથી અસંખ્યગુણહીન વચનયોગનો દરેક સમયે નિરોધ કરતા કેવલી ૪ો અસંખ્યસમોવડે સર્વવચનયોગના નિરોધને કરે છે. ત્યારપછી પ્રથમ સમયે ઉત્પન્ન થયેલ અપર્યાપ્તક સૂક્ષ્મ નીગોદના જીવનો પા જે જઘન્ય કાયયોગ
છે. તેનાથી અસંખ્યગુણહીન કાયયોગને દરેક સમયે અટકાવતા અને (મુખ, ઉદરાદિના ખાલી 20 સ્થાનોને પૂરવાવડે શરીરને સંકોચતા એટલે કે, દેહના ત્રીજાભાગને મૂકતા ૬ll તે કેવલી અસંખ્ય
સમોવડે કાયયોગને રુંધે છે. ત્યારપછી કરાયેલો છે યોગનિરોધ જેમનાવડે એવા તે કેવલી શૈલેશી ભાવનાને પામે છે.
આ રીતે યોગને સંધીને ત્યારપછી શૈલેશી અવસ્થાને પામે છે. તેમાં (શૈલેશી એટલે શું? તે કહે છે) શિલાઓ વડે બનેલ અથવા શિલાઓ સંબંધી જે હોય તે શૈલ એટલે કે પર્વત, તે પર્વતોનો 25 स्वामी ते शैलेश. ते शैलेश तरी भेरुपर्वत वो. मा भेरुपर्वत ठेवी स्थिर अवस्था ते शैवेशी
અવસ્થા અથવા યોગનિરોધ પછી અશૈલેશ એવા તે પૂર્વે નહીં પામેલા એવા શૈલેશત્વભાવની પ્રાપ્તિ થતી હોવાથી શૈલેશની જેમ આચરે છે અર્થાત્ શૈલેશી થાય છે. અથવા શીલ એટલે સર્વસંવર,
६२. तदसंख्यगुणविहीनं समये समये निरुन्धन् सः । मनसः सर्वनिरोधं कुर्यादसङ्ख्येयसमयैः ॥२॥ पर्याप्तमात्रद्वीन्द्रियस्य जघन्यवचःपर्यवा यावन्तः । तदसङ्ख्येयगुणविहीनान् समये समये निरुन्धन् ॥३॥ 30 सर्ववचोयोगरोधं संख्यातीतैः करोति समयैः । ततश्च सूक्ष्मपनकस्य प्रथमसमयोत्पन्नस्य ॥४॥ यः किल
जघन्ययोगस्तदसङ्ख्येयगुणहीनमेकैकस्मिन् । समये निरुन्धन् देहविभागं च मुञ्चन् ॥५॥ रुंणद्धि स काययोगं संख्यातीतैरेव समयैः । ततः कृतयोगनिरोधः शैलेशीभावनामेति ॥६॥ .