Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 362
________________ દ્રવ્ય-ભાવકાયોત્સર્ગ ઉપર પ્રસન્નચંદ્રરાજર્સિનું દૃષ્ટાન્ત (ભા. ૧૦૫૧) ક ૩૫૩ दव्वविउस्सग्गे खलु पसन्नचंदो हवे उदाहरणं । पडिआगयसंवेगो भावंमिवि होइ सो चेव ॥१०५१॥ व्याख्या : इह द्रव्यव्युत्सर्गः-गणोपधिशरीरानपानादिव्युत्सर्गः, अथवा द्रव्यव्युत्सर्गः आर्तध्यानादिध्यायिनः कायोत्सर्ग इति, अत एवाऽऽह-द्रव्यव्युत्सर्गे खलु प्रसन्नचन्द्रो भवत्युदाहरणं, भावव्युत्सर्गस्त्वज्ञानादिपरित्यागः, अथवा धर्मशुक्लध्यायिनः कायोत्सर्ग एव, 5 तथा चाऽऽह–प्रत्यागतसंवेगो 'भावेऽपि' भावव्युत्सर्गेऽपि भवति स एव-प्रसन्नचन्द्र उदाहरणमिति गाथाक्षरार्थः ॥१०५१॥भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-खिइपइट्ठिए णयरे पसन्नचंदो राया, तत्थ भगवं महावीरो समोसढो, तओ राया धम्मं सोऊण संजायसंवेगो पव्वइओ, गीयत्थो जाओ । अण्णया जिणकप्पं पडिवज्जिउकामो सत्तभावणाए अप्पाणं भावेइ, तेणं कालेणं रायगिहे णयरे मसाणे पडिमं पडिवन्नो, भगवं च महावीरो तत्थेव समोसढो, लोगोऽवि वंदगो 10 णीइ, दुवे य वाणियगा खिइपइट्ठियाओ तत्थेव आयाया, पसन्नचंदं पासिऊण एगेण भणियंएस अम्हाणं सामी रायलच्छि परिच्चइय तवसिरि पडिवन्नो, अहो से धन्नया, ગાથાર્થ : દ્રવ્યત્યાગમાં પ્રસન્નચંદ્રનું દષ્ટાન્ત છે. ભાવને વિશે પાછા સંવેગભાવને પામેલા પ્રસન્નચંદ્રનું જ દૃષ્ટાન્ત જાણવું. ___टीर्थ : म २५, ७५धि, शरी२, अन्नपानाहिनी त्या मे द्रव्यत्या वो. अथवा 15 मातध्यानाहि ४२नारनो योत्सर्ग ('ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि' मा રીતનો કાયાનો ત્યાગ) એ દ્રવ્યવ્યત્સર્ગ જાણવો. આથી જ મૂળમાં કહ્યું છે—દ્રવ્યવ્યત્સર્ગમાં પ્રસન્નચંદ્ર ઉદાહરણ છે. તથા અજ્ઞાનાદિનો પરિત્યાગ એ ભાવનો વ્યુત્સર્ગ કહેવાય છે. અથવા ધર્મ-શુક્લધ્યાન ધરનારનો કાયોત્સર્ગ જ ભાવવ્યુત્સર્ગ છે. તેથી જ કહ્યું છે – ભાવવ્યુત્સર્ગમાં પણ પુનઃ સંવેગને પામેલ પ્રસન્નચંદ્ર જે ઉદાહરણ છે. I૧૦૫૧| ભાવાર્થ કથાનકથી જાણવો. 20 # પ્રસન્નચંદ્રરાજર્ષિનું દૃષ્ટાન્ત પર • ' ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રસન્નચંદ્ર રાજા હતો. ત્યાં ભગવાન મહાવીર પધાર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગવાળા રાજાએ દીક્ષા લીધી. ગીતાર્થ થયો. એકવાર જિનકલ્પને સ્વીકારવાની ઇચ્છાથી સત્વની ભાવનાવડે પોતાને ભાવિત કરે છે. તે કાળે રાજગૃહ નગરના સ્મશાનમાં પ્રતિમાને સ્વીકારીને તે રહ્યો. ભગવાન મહાવીર ત્યાં જ પધાર્યા. લોકો પણ તેમને 25 વંદન કરવા જાય છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાંથી બે વેપારીઓ ત્યાં જ આવેલા હતા. પ્રસન્નચંદ્રને જોઈને એકે કહ્યું – “અરે ! આ આપણો સ્વામી રાજલક્ષ્મીને છોડીને તપલક્ષ્મીને પામ્યો છે. ४०. क्षितिप्रतिष्ठिते नगरे प्रसन्नचन्द्रो राजा, तत्र भगवान् महावीरः समवसृतः, ततो राजा धर्मं श्रुत्वा संजातसंवेगः प्रवजितः, गीतार्थो जातः । अन्यदा जिनकल्पं प्रतिपत्तुकामः सत्त्वभावनयाऽऽत्मानं भावयति, तस्मिन् काले राजगृहे नगरे श्मशाने प्रतिमा प्रतिपन्नः, भगवांश्च महावीरस्तत्रैव समवसृतः, लोकोऽपि 30 वन्दको निर्गच्छति, द्वौ च वणिजौ क्षितिप्रतिष्ठितात् तत्रैवागतौ, प्रसन्नचन्द्रं दृष्ट्वा एकेन भणितंएषोऽस्माकं स्वामी राज्यलक्ष्मी परित्यज्य तपःश्रियं प्रतिपन्नः, अहो अस्य धन्यता,

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418