Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 368
________________ જ્ઞાનનય (નિ. ૧૦૫૪) તા ૩૫૯ तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिनाऽपि ज्ञात एव यतितव्यं, तथा चागमोऽप्येवमेव व्यवस्थितः, यत ૩mગ્ન – "पढम णाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काहिति किं वा णाहिति छेय पावगं? ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यं यस्मात्तीर्थकरगणधरैरगीतार्थानां केवलानां विहारक्रियाऽपि निषिद्धा, 5 તથા ચામ: – __ "गीयत्थो य विहारो बितिओ गीयत्थमीसओ भणिओ । - પ્રો તફવિદ્યાર બાપુ-અUT નાવહિં ?” न यस्मादन्धेनान्धः समाकृष्यमाणः सम्यक्पन्थानं प्रतिपद्यत इत्यभिप्रायः । एवं तावत् सायोपशामिकं जानमधिकत्योक्तं. क्षायिकमप्यङीकत्य विशिषफलसाधकत्वं तस्यैव विजेयं. 10 यस्मादहतोऽपि भवाम्भोधितटस्थस्य दीक्षां प्रतिपन्नस्योत्कृष्टतपश्चरणवतोऽपि न तावदपवर्गप्राप्तिः संजायते यावज्जीवाजीवाद्यखिलवस्तुपरिच्छेदरूपं केवलज्ञानं नोत्पन्नमिति, तस्माज्ज्ञानमेव મનાઈ નથી, કારણ કે મિથ્યાજ્ઞાનથી (અજ્ઞાનથી) પ્રવૃત્ત થયેલાને વિપરીત ફળ પ્રાપ્ત થતું દેખાય છે. //લા” તથા આમુખિક ફળના અર્થી જીવે પણ જ્ઞાતવસ્તુમાં જ યત્ન કરવા યોગ્ય છે, કારણ કે આગમ પણ આ જ વાત જણાવે છે. તે આ પ્રમાણે – “પ્રથમ જ્ઞાન પછી દયા, આ પ્રમાણે 15 (=જ્ઞાનપૂર્વકની ક્રિયાને સ્વીકારવાવડે) સર્વ સાધુઓ રહે, કારણ કે અજ્ઞાની શું કરી શકવાનો છે ? અથવા શું પાપ અને શું પુણ્ય એ અજ્ઞાની કેવી રીતે જાણી શકવાનો છે? I૧ા” (દર્શવકાલિક, અ.-૪). “જ્ઞાન જ મહત્ત્વનું છે – એ વાત જ સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થકર–ગણધરો વડે એકલા એવા અગીતાર્થની વિહારક્રિયા પણ નિષેધ કરાયેલી છે. તે આગમવચન આ રહ્યું– 20 “પ્રથમ ગીતાર્થોનો વિહાર, બીજો ગીતાર્થમિશ્રિત વિહાર અનુજ્ઞાત છે. આ બે સિવાય ત્રીજો વિહાર જિનેશ્વરોવડે અનુજ્ઞાત નથી. [૧]” ભાવાર્થ એટલો જ છે કે – એક આંધળો બીજા આંધળાને સમ્યગુ માર્ગ દેખાડી શકતો નથી. (માટે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ યત્ન કરવા યોગ્ય છે.) આ પ્રમાણે ક્ષાયોપથમિકજ્ઞાનને આશ્રયી વાત કરી. ક્ષાયિકજ્ઞાનને આશ્રયીને પણ જ્ઞાન જ વિશિષ્ટ ફળને સાધી આપનારું જાણવા યોગ્ય છે, (માત્ર ક્રિયા નહીં.) કારણ કે ભવસમુદ્રના કિનારે આવેલા, 25 દીક્ષાને પ્રાપ્ત કરી ચૂકેલા, ઉત્કૃષ્ટ એવા તપ અને ચારિત્રનું પાલન કરનારા એવા પણ અરિહંતોને ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, જયાં સુધી જીવ-અજવાદિ સંપૂર્ણ વસ્તુને જાણવારૂપ કેવલજ્ઞાન તેમને ઉત્પન્ન થાય નહિ. તેથી જ્ઞાન જ ઐહિક-આમુખિકફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. એ ४४. प्रथमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति ? किं वा ज्ञास्यति छेकं પાપ (વા) ? . 30 . ४५ गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रको भणितः । आभ्यां तृतीयो विहारो नानुज्ञातो जिनवरैः

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418