Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 358
________________ ભાવ-પ્રતિક્રમણ ઉપર મૃગાવતીજીનું દષ્ટાન્ત (નિ. ૧૦૪૮) ના ૩૪૯ ण उट्टावियासि, मियावई भणइ-एस सप्पो मा भे खाहिइत्ति अतो हत्थो चडाविओ, सा भणइकहिं सो ?, सा दाएइ, अज्जचंदणा अपेच्छमाणी भणइ-अज्जे ! किं ते अइसओ ?, सा भणइआमं, तो किं छाउमथिओ केवलिओत्ति ?, भणइ-केवलिओ, पच्छा अज्जचंदणा पाएसु पडिऊण भणइ-मिच्छा मि दुक्कडंति, केवली आसइओत्ति, इयं भावपडिक्कमणं । एत्थ गाहा ___"जइ य पडिक्कमियव्वं अवस्स काऊण पावयं कम्मं । તે ચૈવ સાયä તો ઢોટ્ટ પણ # ” त्ति गाथार्थः ॥१०४८॥ इह च प्रतिक्रमामीति भूतात् सावधयोगानिवर्तेऽहमित्युक्तं भवति, तस्माच्च निर्वृत्तिर्यत्तदनुमतेविरमणमिति, तथा निन्दामीति गर्हामि, अत्र निन्दामीति जुगुप्से इत्यर्थः गर्हामीति च तदेवोक्तं भवति, एवं तर्हि को भेद एकार्थत्वे ?, उच्यते, सामान्यार्थभेदेऽपीष्टविशेषार्थो મૃગાવતીજીએ કહ્યું – “આ સાપ આપને ડંખ ન મારે માટે મેં આપનો હાથ સંથારા ઉપર ચઢાવ્યો.” 10 ચંદનાસાધ્વીજીએ પૂછ્યું – “ક્યાં છે સાપ ?” મૃગાવતીજીએ સાપને દેખાડ્યો. પરંતુ સાપને નહિ જોતા એવા ચંદનાસાધ્વીજીએ પૂછ્યું “હે સાધ્વી ! શું તમને કોઈ અતિશય પ્રાપ્ત થયો છે ? (કે જેથી આવા ઘોર અંધકારમાં પણ તમને સાપ દેખાય છે.)” મૃગાવતીજીએ કહ્યું – “હા.” ચંદનાસાધ્વીજીએ પૂછ્યું – “શું છબસ્થાવસ્થાનો અતિશય છે કે કેવલી અવસ્થાનો?' મૃગાવતીજીએ કહ્યું – “કેવલી અવસ્થાનો.” પછીથી ચંદનાસાધ્વીજી મૃગાવતીના પગમાં પડીને મિચ્છા મિ દુક્કડ 15 માંગે છે – “મેં કેવલીની આશાતના કરી, મારું મિચ્છા મિ દુક્કડ.” આ ભાવપ્રતિક્રમણ થયું. અહીં આ ગાથા જાણવી કે – “જો પાપ કરીને તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું જ હોય તો પાપ ન કરવું એ જ ઉત્સર્ગ માર્ગે પ્રતિક્રમણ છે. પાપ ન કરનાર વ્યક્તિ જ ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રાન્ત છે. ૧” l/૧૦૪૮ અહીં “પ્રતિક્રમામિ' એટલે હું ભૂતકાળના સાવદ્યયોગોથી પાછો ફરું છું અને તેથી પાછા ફરવારૂપ જે નિવૃત્તિ છે તેનો અર્થ “અનુમતિથી અટકવું.” (ટૂંકમાં પ્રતિમાને 20 એટલે ભૂતકાળમાં લેવાયેલા પાપોથી હું પાછો ફરું છું અર્થાત્ તે પાપોની અનુમોદના કરતો નથી. આ પ્રમાણે પ્રતિક્રમામિ શબ્દનો વિસ્તારથી અર્થ કહ્યો.) - હવે નિત્ય અને ëિમિ બે શબ્દો છે. તેમાં નિષિ અને નિ બંને જુગુપ્સા અર્થમાં જ છે એટલે કે હું જુગુપ્સા કરું છું, અર્થાત્ તિરસ્કાર કરું છું. શંકા : જો નિમિ અને Tëમિ નો એક જ અર્થ થતો હોય તો એમાં તફાવત શું 25 છે ? - સમાધાન : સામાન્યથી અર્થનો અભેદ હોવા છતાં પણ ઈષ્ટ એવા વિશેષઅર્થવાળો ગéશબ્દ . ३६. नोत्थापिताऽसि, मृगावती भणति-एष सो मा भवन्तं खादीदिति भावत्को (अतो) हस्तश्चटापितः, सा भणति-क्व सः ?, सा दर्शयति, आर्यचन्दना अपश्यन्ती भणति-आर्ये किं तवातिशयः ?, સી મતિ–મ, ઈંદ્ધિ છાવસ્થિ: વૈશવતિ તિ ?, મતિ-વત્નિ, પશ્ચાતાર્થનાપતિયોઃ 30 पतित्वा भणति-मिथ्या मे दुष्कृतमिति केवल्याशातित इति, इदं भावप्रतिक्रमणं । अत्र गाथा-यदि च प्रतिक्रान्तव्यमवश्यं कृत्वा पापकं कर्म । तदेव न कर्त्तव्यं तदा भवति पदे प्रतिक्रान्तः ॥१॥ इति

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418