________________
15
દ્રવ્યજીવિત વિગેરેનું સ્વરૂપ (ભા. ૧૯૦) શૈક ૩૨૯ संजम ८ जस ९ कित्तीजीविअं च १० तं भण्णई दसहा ॥१०४३॥ * व्याख्या : नामजीवितं स्थापनाजीवितं द्रव्यजीवितम् ओघजीवितं भवजीवितं तद्भवजीवितं भोगजीवितं च तथा संयमजीवितं यशोजीवितं कीर्तिजीवितं च तद्भण्यते दशधेति गाथासमासार्थः ॥१०४३॥ अवयवार्थं तु भाष्यकार: स्वयमेव वक्ष्यति, ... तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य शेषभेदव्याचिख्यासयाऽऽह
दव्वे सच्चित्ताई ३ आउअसद्दव्वया भवे आहे ४ ।
મેરફારું ભવે હું તમવ તત્થવ ૩વવત્ત ૬ ૧૦મા (મ) व्याख्या : 'द्रव्य' इति द्वारपरामर्शः, द्रव्यजीवितं सच्चित्तादि, आदिशब्दान्मिश्राचित्तपरिग्रहः, इह च कारणे कार्योपचाराद् येन द्रव्येण सचित्ताचित्तमिश्रभेदेन पुत्रहिरण्योभयरूपेण यस्य यथा जीवितमायत्तं तस्य तथा तद्रव्यजीवितमिति, द्विपदादिद्रव्यस्य चान्ये, उक्तं द्रव्यजीवितं, 'आउय- 10 सद्दव्वया भवे ओहे 'त्तिं आयुरिति प्रदेशकर्म तद्र्व्यसहचरितं जीवस्य प्राणधारणं सदैव संसारे भवेदोघ इति द्वारपरामर्शः ओघजीवितं, सामान्यजीवितमित्यर्थः, इदं चाङ्गीकृत्य यदि परं सिद्धा - ટીકર્થ: નામજીવિત, સ્થાપનાજીવિત, દ્રવ્યજીવિત, ઓઘજીવિત, ભવજીવિત, તદ્દભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત અને કીર્તિજીવિત આ પ્રમાણે દશ પ્રકારે જીવિત કહેવાય છે. I/૧૦૪૩નામ,સ્થાપના વગેરે. દરેક અવયવોનો અર્થ ભાષ્યકાર સ્વયં જ જણાવશે.
: અવતરણિકા : તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડી શેષભેદોની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે કે
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ દ્રવ્યશબ્દ દ્વારા જણાવનારો છે. સચિત્તાદિ દ્રવ્યજીવિત છે. આદિશબ્દથી મિશ્ર અને અચિત્તનો પરિગ્રહ કરવો. અહીં કારણમાં (સચિત્તાદિ દ્રવ્યોમાં) કાર્યનો (જીવિતનો) ઉપચાર 20 કરવાથી સચિત્તાદિ એ દ્રવ્યજીવિત કહેવાય છે. તેથી પુત્ર,હિરણ્ય, ઉભયરૂપ એવા (ક્રમશ:) સચિત્ત, અચિત્ત અને મિશ્રભેદરૂપ જે દ્રવ્યવડે જેનું જીવિત જે રીતે આધીન હોય, તેનું તે જીવિત તે રીતે તંદ્રવ્યજીવિત જાણવું. (જેમ કે, જેનું જીવિત સચિત્ત એવા પુત્રને આધીન હોય તેનું તે જીવિત સચિત્તદ્રવ્યજીવિત કહેવાય, જેનું જીવિત હિરણ્ય વિગેરે અચિત્ત દ્રવ્ય ઉપર ચાલતું હોય તેનું તે જીવિત અચિત્તદ્રવ્યજીવિત કહેવાય, કારણ કે કારણમાં (હિરણ્યાદિમાં) કાર્યનો (સચિત્તાદિ જીવિતનો) 25 ઉપચાર કરેલ છે.) કેટલાક આચાર્યો દ્વિપદ = મનુષ્યાદિ, ચતુષ્પદ= ગાયાદિ અને અપદ = વૃક્ષાદિ દ્રવ્યોનું જીવિત દ્રવ્યજીવિત કહે છે. દ્રવ્યજીવિત કહ્યું.
' તથા (બાપુ:દ્રવ્યતા = વાયુ સરિતા) આયુ એટલે આયુષ્યકર્મના દલિકો, તેનાથી સહચરિત = તેની સહાયથી થતું એવું જીવનું પ્રાણધારણ એ હંમેશા સંસારમાં હોય માટે તે જીવિત
ઓઘજીવિત કહેવાય છે, (અર્થાતુ દેવનું જીવિત, નારકનું જીવિત એમ વિશિષ્ટ જીવિત નહિ પણ, 30 દરેક ગતિમાં પ્રાપ્ત થતું સામાન્યજીવિત એ ઓઘજીવિત કહેવાય છે.) આ ઓઘજીવિતને આશ્રયીને
* પતિદ્રવ્યાવસ્થત્યચે !