________________
૩૩૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तेषां चेदं स्वकायस्थित्यनुसारतो विज्ञेयमिति गाथार्थः ॥१९०॥ उक्तं तद्भवजीवितं,
भोगंमि चक्किमाई ७ संजमजीअं तु संजयजणस्स ८ ।
जस ९ कित्ती अ भगवओ १० संजमनरजीव अहिगारो ॥१०४४॥ व्याख्या : भोगंमित्ति द्वारपरामर्शः, भोगजीवितं च चक्रवर्त्यादीनाम्, आदिशब्दाबलदेव5 वासुदेवादिपरिग्रहः, उक्तं च भोगजीवितं, 'संजमजीयं तु संजयजणस्स'त्ति संयमजीवितं तु 'संयतजनस्य' साधुलोकस्य, उक्तं संयमजीवितं, 'जसकित्ती य भगवओ'त्ति यशोजीवितं भगवतो महावीरस्य, कीर्तिजीवितमपि तस्यैव, अयं चानयोविशेषः-दानपुण्यफला कीर्तिः, पराक्रमकृतं यशः' इति, अन्ये त्विदमेकमेवाभिदधति, असंयमजीवितं चाविरतिगतं संयमप्रतिपक्षतो गृह्णन्तीति,
'संजमनरजीव अहिगारो 'त्ति-संयमनरजीवितेनेहाधिकार इति गाथार्थः ॥१०४४॥ यावज्जीवता चेह 10 “ગૌવ પ્રાપથારી' રૂત્યસ્થીથીમા સમારે થાવવધારા' (પ૦ ૨-૨-૮) રૂત્યને નિવૃત્ત
भावप्रत्यय उत्पादिते यावज्जीवं भावः षष्ठ्या अव्ययादाप्सुपः (पा० २-४-८२) इति सुपलुक्, આ તદ્દભવજીવિત સ્વકાસ્થિતિ અનુસાર જાણવા યોગ્ય છે. (અર્થાત્ તદ્ભવજીવિત કેટલાકળ સુધીનું હોય? તેનો ખુલાસો કરતા કહે છે કે જે જીવની જેટલી કાયસ્થિતિ હોય તેટલું તેનું જીવન
તદ્ભવજીવિત કહેવાય છે.) I૧૯oll તભવજીવિત કહ્યું. 15 ગાથાર્થ ચક્રવર્તીઓનું ભોગજીવિત, સાધુઓનું સંયમજીવિત, ભગવાન મહાવીરનું યશ અને કીર્તિજીવિત જાણવું. અહીં સંયમજીવિત અને નરભવજીવિતનું પ્રયોજન છે.
ટીકાર્થ : “ભોગ' શબ્દ ભોગજીવિત નામના દ્વારને જણાવનારો છે. ચક્રવર્તી વિગેરેનું આદિશબ્દથી બળદેવ, વાસુદેવાદિ લેવા. તેઓનું જીવિત એ ભોગજીવિત છે. ભોગજીવિત કહ્યું.
સાધુલોકનું જીવન સંયમજીવિત જાણવું. સંયમજીવિત કહ્યું. ભગવાન મહાવીરનું જીવન યશોજીવિત 20 અને તેમનું જ જીવન કીર્તિજીવિત કહેવાય છે. યશ અને કીર્તિનો ભેદ આ પ્રમાણે જાણવો-દાન
અને પુણ્યવડે ઉત્પન્ન થનારી કીર્તિ છે, (અર્થાત્ કોઈકને દાન આપવાથી કીર્તિ ઉત્પન્ન થાય છે. જયારે કોઈક વ્યક્તિને દાન ન આપતી હોવા છતાં પૂર્વ-ભવના પુણ્યથી કીર્તિ ઉત્પન્ન થાય છે.) અને પરાક્રમથી ઉત્પન્ન થનાર યશ છે. કેટલાક આચાર્યો. યશ અને કીર્તિને એક જ માને છે.
તેથી તેઓ દશમા ભેદ તરીકે સંયમના પ્રતિપક્ષથી અવિરતિને પામેલા અસંયમજીવિતને ગ્રહણ 25 કરે છે. અહીં સંયમજીવિત અને નરભવજીવિતનું પ્રયોજન છે. /૧૦૪૪ll (હવે “યાવજીવતા' શબ્દ કેવી રીતે બન્યો ? તે કહે છે.)
અહીં નીવું ધાતુ “પ્રાણધારણ કરવું' અર્થમાં અને યાવત્ શબ્દ અવધારણ અર્થમાં છે. વાવવધારણ' સૂત્રથી આ બે શબ્દો વચ્ચે અવ્યયીભાવ સમાસ કરી ભાવપ્રત્યય લગાડતા “વાવઝીવર્સ
ભાવ:' આવું સ્વરૂપ તૈયાર થાય છે. ત્યારપછી ગયા...... સૂત્રથી ષષ્ઠી વિભ.નો લોપ અને 30 તી... સૂત્રથી ભાવઅર્થમાં સ્ત્રીલિંગમાં તા (ત) પ્રત્યય લગાડતા પાર્વજ્ઞીવતા શબ્દ બને છે.
* સિદ્ધહેમ. પ્રમાણે ચાલ્યત્વે (૩-૨-૩૨), સમવ્ય.(૩-૨-૨), માવે ... (૭-૨-૧૬)