Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 353
________________ ૩૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भवितव्यमवश्यं, तच्च भूतं सावद्ययोगं मुक्त्वा नान्यत् कर्म भवितुमर्हति, तस्मात्तस्येत्यवयवलक्षणया પડ્યા સમ્બન્ધઃ | आह-यद्येवं पुनरुक्तादिभयादभिधीयते तत इदमपरमाशङ्कापदमिति दर्शयति तिविहेणंति न जुत्तं पडिपयविहिणा समाहिअं जेण ।। अत्थविगप्पणयाए गुणभावणयत्तिको दोसो ? ॥१०४७॥ व्याख्या : 'त्रिविधं त्रिविधेने 'त्यत्र त्रिविधेनेति न युक्तं, किमित्यत आह–'प्रतिपदविधिना समाहितं येन' यस्मात् प्रतिपदमभिहितमेव 'मनसा वाचा कायेने 'ति, अत्रोच्यते, अर्थविकल्पनया गुणभावनयेति वा को दोषः ?, एतदुक्तं भवति–अर्थविकल्पसङ्ग्रहार्थं न पुनरुक्तम्, अथवा गुणभावना पुनः पुनरभिधानाद्भवतीति न दोषः, अथवा मनसा वाचा कायेनेत्यभिहिते प्रतिपदं न 10 ષષ્ઠી વિભક્તિવડે સંબંધ જોડ્યો છે. (અર્થાત્ “ત' શબ્દને અવયવ-અવયવિના સંબંધમાં ષષ્ઠી વિભક્તિ કરી છે. અહીં અવયવિ તરીકે સર્વસાવઘયોગ અને તેના અવયવ તરીકે અતીત સાવઘયોગ જાણવો.) અવતરણિકા : શંકા : જો પુનરુક્ત દોષના ભયથી આ પ્રમાણે તમે કહેતા હો, તો અમારો આ બીજો પ્રશ્ન છે. તે પ્રશ્ન હવે આગળ બતાવે છે કે 15 ગાથાર્થ : “ત્રિવિધેન' શબ્દ યુક્ત નથી, કારણ કે સૂત્રમાં આગળ “મન, વચન, કાયાવડે એ પ્રમાણે દરેક પદ જણાવવા દ્વારા ત્રિવિધેન’ શબ્દનો અર્થ જણાઈ જ જાય છે. (સમાધાન :) અર્થની વિકલ્પના અથવા ગુણભાવના વડે આ કહ્યું છે તેમાં શું દોષ છે ? ટીકાર્થ : શંકા : ત્રિવિધ ત્રિવિધેન” અહીં “ત્રિવિધેન' શબ્દ યોગ્ય નથી. શા માટે ? તે કહે છે – કારણ કે “મન-વચન-કાયાથી’ આ રીતે સૂત્રમાં આગળ દરેક પદવડે ‘ત્રિવિધ’ શબ્દનો 20 અર્થ કહી જ દીધો છે. (માટે અહીં પણ તમારે પુનરુક્તદોષ શું ન આવે ?) સમાધાન : અર્થની વિકલ્પના અથવા ગુણભાવનાવડે આ કહેલું છે એમાં કયો દોષ છે? કહેવાનો આશય એ છે કે – અર્થોના વિકલ્પોનો સંગ્રહ કરવા માટે હોવાથી પુનરુક્ત દોષ નથી. (અર્થાત્ વિકલ્પ એટલે ભેદ, દરેક અર્થ=પદાર્થના સામાન્ય અને વિશેષ એમ બે ભેદો પડે છે. સૂત્રમાં “ત્રિવિધેન” અને “મન-વચન-કાયાવડે આ બંને પદોવડે દરેક પદાર્થ સામાન્ય – વિશેષ 25 ઉભયરૂપે છે એવું જણાવેલું છે. “ત્રિવિધેન પદથી સામાન્ય સ્વરૂપ બતાવ્યું. અને “મન.....' પદ વડે વિશેષ સ્વરૂપ બતાવ્યું. આમ બંને વિકલ્પોનો સંગ્રહ કરવા માટે આ રીતે સૂત્રમાં કહેલું હોવાથી પુનરુક્તદોષ આવતો નથી. રૂતિ મયપૂજા:) અથવા વારંવાર આ રીતે કથન કરવાથી ગુણભાવના થાય છે માટે કોઈ દોષ નથી. (અર્થાત્ આ રીતે વારંવાર કથન કરવામાં જે સામાયિકરૂપ ગુણ છે તેની ભાવના = અભ્યાસ થાય છે અને ગુણોની ભાવના એ કર્મક્ષયનું કારણ હોવાથી 30 અહીં પુનરુક્ત દોષ આવતો નથી. અથવા જે સૂત્રમાં “ત્રિવિનિ' શબ્દ લખ્યો ન હોત અને માત્ર મન વચન કાયાવડે’ શબ્દો

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418