________________
૩૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भवितव्यमवश्यं, तच्च भूतं सावद्ययोगं मुक्त्वा नान्यत् कर्म भवितुमर्हति, तस्मात्तस्येत्यवयवलक्षणया પડ્યા સમ્બન્ધઃ | आह-यद्येवं पुनरुक्तादिभयादभिधीयते तत इदमपरमाशङ्कापदमिति दर्शयति
तिविहेणंति न जुत्तं पडिपयविहिणा समाहिअं जेण ।।
अत्थविगप्पणयाए गुणभावणयत्तिको दोसो ? ॥१०४७॥ व्याख्या : 'त्रिविधं त्रिविधेने 'त्यत्र त्रिविधेनेति न युक्तं, किमित्यत आह–'प्रतिपदविधिना समाहितं येन' यस्मात् प्रतिपदमभिहितमेव 'मनसा वाचा कायेने 'ति, अत्रोच्यते, अर्थविकल्पनया गुणभावनयेति वा को दोषः ?, एतदुक्तं भवति–अर्थविकल्पसङ्ग्रहार्थं न पुनरुक्तम्, अथवा
गुणभावना पुनः पुनरभिधानाद्भवतीति न दोषः, अथवा मनसा वाचा कायेनेत्यभिहिते प्रतिपदं न 10 ષષ્ઠી વિભક્તિવડે સંબંધ જોડ્યો છે. (અર્થાત્ “ત' શબ્દને અવયવ-અવયવિના સંબંધમાં ષષ્ઠી
વિભક્તિ કરી છે. અહીં અવયવિ તરીકે સર્વસાવઘયોગ અને તેના અવયવ તરીકે અતીત સાવઘયોગ
જાણવો.)
અવતરણિકા : શંકા : જો પુનરુક્ત દોષના ભયથી આ પ્રમાણે તમે કહેતા હો, તો અમારો આ બીજો પ્રશ્ન છે. તે પ્રશ્ન હવે આગળ બતાવે છે કે 15 ગાથાર્થ : “ત્રિવિધેન' શબ્દ યુક્ત નથી, કારણ કે સૂત્રમાં આગળ “મન, વચન, કાયાવડે
એ પ્રમાણે દરેક પદ જણાવવા દ્વારા ત્રિવિધેન’ શબ્દનો અર્થ જણાઈ જ જાય છે. (સમાધાન :) અર્થની વિકલ્પના અથવા ગુણભાવના વડે આ કહ્યું છે તેમાં શું દોષ છે ?
ટીકાર્થ : શંકા : ત્રિવિધ ત્રિવિધેન” અહીં “ત્રિવિધેન' શબ્દ યોગ્ય નથી. શા માટે ? તે કહે છે – કારણ કે “મન-વચન-કાયાથી’ આ રીતે સૂત્રમાં આગળ દરેક પદવડે ‘ત્રિવિધ’ શબ્દનો 20 અર્થ કહી જ દીધો છે. (માટે અહીં પણ તમારે પુનરુક્તદોષ શું ન આવે ?)
સમાધાન : અર્થની વિકલ્પના અથવા ગુણભાવનાવડે આ કહેલું છે એમાં કયો દોષ છે? કહેવાનો આશય એ છે કે – અર્થોના વિકલ્પોનો સંગ્રહ કરવા માટે હોવાથી પુનરુક્ત દોષ નથી. (અર્થાત્ વિકલ્પ એટલે ભેદ, દરેક અર્થ=પદાર્થના સામાન્ય અને વિશેષ એમ બે ભેદો પડે છે.
સૂત્રમાં “ત્રિવિધેન” અને “મન-વચન-કાયાવડે આ બંને પદોવડે દરેક પદાર્થ સામાન્ય – વિશેષ 25 ઉભયરૂપે છે એવું જણાવેલું છે. “ત્રિવિધેન પદથી સામાન્ય સ્વરૂપ બતાવ્યું. અને “મન.....'
પદ વડે વિશેષ સ્વરૂપ બતાવ્યું. આમ બંને વિકલ્પોનો સંગ્રહ કરવા માટે આ રીતે સૂત્રમાં કહેલું હોવાથી પુનરુક્તદોષ આવતો નથી. રૂતિ મયપૂજા:) અથવા વારંવાર આ રીતે કથન કરવાથી ગુણભાવના થાય છે માટે કોઈ દોષ નથી. (અર્થાત્ આ રીતે વારંવાર કથન કરવામાં જે સામાયિકરૂપ
ગુણ છે તેની ભાવના = અભ્યાસ થાય છે અને ગુણોની ભાવના એ કર્મક્ષયનું કારણ હોવાથી 30 અહીં પુનરુક્ત દોષ આવતો નથી.
અથવા જે સૂત્રમાં “ત્રિવિનિ' શબ્દ લખ્યો ન હોત અને માત્ર મન વચન કાયાવડે’ શબ્દો