________________
સિદ્ધોનું અસ્પૃશત્રતિવડે લોકાગ્રમાં ગમન (નિ. ૯૫૯) ૨૧૧ तत्र धर्मास्तिकायाद्यभावात् तदानन्तर्यवृत्तिरेव प्रतिस्खलनं, न तु सँम्बन्धिविघातः, प्रदेशानां निष्प्रदेशत्वादिति सूक्ष्मधिया भावनीयं, तथा 'लोकाग्रे च' पञ्चास्तिकायात्मकलोकमूर्धनि च પ્રતિષ્ઠિતા, પુનરી ત્યાં વ્યવસ્થિતા રૂત્યર્થ, તથા રૂ' અર્થતૃતીયદીપસમુદ્રાન્તિઃ ‘વોન્દ્રિ' તનું ‘ત્યવત્તા' પરિત્યજ સર્વથા વિમ્ ?–“તત્ર' નો “ત્વા' મચ્છુક્રૂત્યા સમયકશાન્તरमस्पृशन्नित्यर्थः, 'सिध्यन्ति' निष्ठितार्था भवन्ति सिद्धयति वेति गाथार्थः ॥९५९॥
5 तत्र 'लोकाग्रे' च प्रतिष्ठिता' इति यदुक्तं तदङ्गीकृत्याऽऽह-क्व पुनर्लोकान्त इत्यत्रान्तरमाहવિશે ધર્માસ્તિકાયાદિનો અભાવ હોવાથી કોઈ પણ જાતના અંતર વિના રહેવું એ જ અહીં પ્રતિસ્મલન જાણવું, પણ સંબંધિના વિઘાતરૂપ અલન સમજવું નહીં, કારણ કે પ્રદેશો પ્રદેશ વિનાના છે. એ પ્રમાણે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવા યોગ્ય છે.
(અહીં આશય એ છે કે – ઢેફાનું ભીંત સાથે અથડાવાથી આગળ જતા અટકી જવું તે 10 પ્રતિસ્મલના કહેવાય છે. પરંતુ અહીં આવી પ્રતિસ્પલના લેવાની નથી, અર્થાત્ સિદ્ધો અલોકાકાશના પ્રદેશો સાથે અથડાઈને અટકી જાય છે એવું નથી કારણ કે સિદ્ધોનો અલોકાકાશના પ્રદેશો સાથે સંબંધ જ ઘટતો નથી. તે આ રીતે – એકેક જીવપ્રદેશનો એકેક આકાશપ્રદેશ સાથે જો સંબંધ થતો હોય તો તે સર્વાશ થાય છે કે દેશાંશે થાય છે? અર્થાત્ જીવપ્રદેશ આકાશપ્રદેશ સાથે સંપૂર્ણ રીતે સંબંધ પામે છે કે અમુક દેશથી સંબંધ પામે છે? જો સંપૂર્ણ રીતે સંબંધ પામે છે એમ કહો 15 તો જીવપ્રદેશ અને આકાશપ્રદેશ એક જ બની જવાની આપત્તિ આવે. તેથી સર્જાશે સંબંધ ઘટતો નથી. હવે જો એમ કહો કે અમુક દેશથી સંબંધ પામે છે તો પ્રદેશમાં પ્રદેશ માનવાની આપત્તિ આવે જે યુક્ત નથી. કારણ કે પ્રદેશો નિષ્પદેશ = પ્રદેશ વિનાના હોય છે. આમ દેશથી પણ સંબંધ ઘટતો નથી. તેથી બંને રીતે સંબંધ ઘટતો ન હોવાથી ટીકાકારે ખુલાસો કર્યો કે આલોકાકાશ પાસે કોઈપણ જાતના અંતર વિના સિદ્ધજીવોનું રહેવું એનું નામ જ પ્રતિસ્પલના. માટે જ કહ્યું 20 કે આ પદાર્થ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો – તિ ટિપ્પણ) - તથા પંચાસ્તિકાયાત્મક લોકના અગ્રભાગે સિદ્ધો પ્રતિષ્ઠિત છે એટલે કે ફરી પાછા ન આવવું પડે એ રીતે રહેલા છે. તથા અહીં એટલે કે અઢી દ્વીપસમુદ્રરૂપ તિચ્છલોકમાં શરીરને સર્વથા છોડીને ત્યાં લોકાગ્રસ્થાને સમય અને પ્રદેશાન્તરને સ્પર્યા વિના જઈને નિઇિતાર્થ (સર્વ પ્રયોજનો પૂર્ણ જેના થયા છે તેવા) થાય છે. ll૯૫લા
25 , અવતરણિકા : “લોકાગ્રસ્થાને પ્રતિષ્ઠિત છે' એવું જે કહ્યું, તેને જ આશ્રયીને પ્રશ્ન પૂછે છે કે – લોકાન્ત ક્યાં છે ? આ પ્રશ્નનું સમાધાન આપતા કહે છે ?
६३. लोकान्तालोकयोः संगतत्वात् सिद्धानां च लोकान्तावस्थाननियमात् अलोकप्रदेशेष्वंशेन गत्वा निवर्तनरूपं स्खलनं प्रदेशानां निष्प्रदेशत्वान्न संगतम्, अग्रे तु धर्माद्यभावान्न स्यादेव गमनं * संबन्धे વિધાતઃ |