________________
૨૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) दिलु, रायाए उवणीयं, सूयस्स हत्थे दिन्नं, जिमियस्स उवणीयं, पमाणेण अइरित्तं वन्नेण गंधेणं अइरित्तं, तस्स मणुसस्स तुट्ठो, भोगो दिण्णो, राया भणइ-अणुणईए मग्गह, जाव लद्धं, पत्थयणं गहाय पुरिसा गया, दिवो वणसंडो, जो गेण्हइ फलाणि सो मरइ, रणो कहियं, भणइ-अवस्सं
आणेयव्वाणि, अक्खपडिया वच्चंतु, एवं गया आणेन्ति, एगो पविट्ठो सो बाहिं उच्छुब्भइ, अन्ने 5 आणंति, सो मरइ, एवं काले वच्चंते सावगस्स परिवाडी जाया, गओ तत्थ, चितेइ-मा विराहिय
सामन्नो कोइ होज्जत्ति निसीहिया नमोक्कारं च करेंतो ढुक्कइ, वाणमंतरस्स चिंता, संबुद्धो, वंदइ, भणइ-अहं तत्थेव साहरामि, गओ, रण्णो कहियं, संपूइओ, तस्स ऊसीसए दिणे दिणे ठवेइ, एवं પાસે આવ્યો. રાજાએ રસોઈયાના હાથમાં આપ્યું. જમવા બેઠેલા રાજાને તે ફળ પીરસાયું. પ્રમાણ,
ગંધ અને વર્ણથી ભરપૂર તે ફળ હતું. (ફળને ખાધા પછી) રાજા (જણે ફળ લાવ્યું હતું) તે પુરુષ 10 ઉપર ખૂબ જ ખુશ થયો અને તે પુરુષને સારી એવી ભોગસામગ્રી આપી. રાજાએ તે પુરુષને
કહ્યું – “આ ફળ ક્યાંથી આવ્યું છે ? તે તું આ નદીની પાછળ પાછળ જઈને શોધી લાવ.” તે પુરુષે સ્થાન શોધી લીધું. ભાતુ લઈને પુરુષો તે સ્થાનમાં ગયા. ત્યાં વનખંડ જોયું. જે તે વનમાંથી ફળો ગ્રહણ કરે તે મરી જાય એવો તેનો પ્રભાવ હતો. આ વાત રાજાને કરવામાં આવી.
રાજાએ આજ્ઞા આપી – “ગમે તે પ્રકારે તે ફળો ત્યાંથી લાવવાનાં છે. એના માટે વારાપૂર્વક 15 જાઓ.” (અર્થાતુ એક જણ આપે, બીજો લાવે એવા ક્રમથી અહીં લાવવા. આ વાત આગળ
બતાવે છે.) આ પ્રમાણે ગયેલા તેઓ ફળો લાવે છે, અર્થાત્ એક પુરુષ વનમાં પ્રવેશે. તે ફળો તોડીને બહાર ફેંકે, બહાર ફેંકેલા ફળો અન્ય લોકો રાજા પાસે લાવે. જે અંદર પ્રવેશેલો હોય તે મરી જાય.
આ પ્રમાણે કાળ પસાર થતાં હવે શ્રાવકનો વનમાં પ્રવેશ કરવાનો વારો આવ્યો. તે ત્યાં 20 ગયો. ગયેલો તે વિચારે છે કે – “ (આ ઉપદ્રવ નક્કી કોઈ વ્યંતર કરે છે જે) પૂર્વભવમાં કદાચ
વિરાધિત સંયમવાળો હોવો જોઈએ.” એમ વિચારી તે નિશીહિ અને નમસ્કારનું ઉચ્ચારણ કરતો વનમાં પ્રવેશે છે. આ સાંભળી વાણવ્યંતર વિચારમાં પડ્યો - (“આવું મેં ક્યાંય પૂર્વે સાંભળ્યું છે.”) તે બોધ પામ્યો અને શ્રાવકને વંદન કરે છે, કહે છે “હું રોજે રોજ ફળોને તમારા નગરમાં
લાવીશ.” શ્રાવક પાછો ફર્યો. રાજાને વાત કરી. રાજાએ શ્રાવકનું સન્માન કર્યું. તે વ્યંતર હવે 25 રોજે રોજ તે શ્રાવકના મસ્તક પાસે ફળો લાવીને મુકે છે. આ પ્રમાણે શ્રાવકે નવકારના પ્રભાવે
७०. दृष्ट, राज्ञ उपनीतं, सूदस्य हस्ते दत्तं, जिमत उपनीतं, प्रमाणेनातिरिक्तं वर्णेन गन्धेनातिरिक्तं तस्मै मनुष्याय तुष्टः, भोगो दत्तः, राजा भणति-अनुनदि मार्गयत यावल्लब्धं ( भवति), पथ्यदनं गृहीत्वा पुरुषा गताः, दृष्टो वनखण्डः, यो गृह्णाति फलानि स म्रियते, राज्ञे कथितं, भणति-अवश्यमानेतव्यानि,
अक्षपतिताः (अक्षपातनिकया) व्रजन्तु, एवं गता आनयन्ति, एकः प्रविष्टः स बहिनिक्षिपति, अन्ये 30 आनयन्ति, स प्रियते, एवं काले व्रजति श्रावकस्य परिपाटी जाता, गतस्तत्र, चिन्तयति-मा विराधितश्रामण्यः
कश्चित् भूदिति नैषेधिकी नमस्कारं च कुर्वन् गच्छति, व्यन्तरस्य चिन्ता संबुद्धः, वदन्ते भणति-अहं तत्रैवानेष्ये, गतः, राज्ञः कथितं, संपूजितः तस्य उच्छीर्षे दिने दिने स्थापयति, एवं