________________
ગુપ્ત-અર્થોવાળું બદ્ધશ્રુત (નિ. ૧૦૨૨-૨૩) ૨૮૩ जत्थेगो दीवायणो भुंजड़ तत्थ दीवायणसयं भुंजड़ जत्थ दीवायणसयं भुंजइ तत्थ एगो दीवायणो भुंजइ, एवं हम्मइ वि जाव जत्थ दीवायणसयं हम्मइ तत्थेगो दीवायणो हम्मइ ।" तथा चामुमेवार्थमभिधातुकाम आह
अग्गेणीअंमि य जहा दीवायण जत्थ एग तत्थ सयं ।
जत्थ सयं तत्थेगो हम्मइ वा भुंजइ वावि ॥१०२२॥ व्याख्या : सम्प्रदायाभावान्न प्रतन्यत इति ॥
एवं बद्धमबद्धं आएसाणं हवंति पंचसया ।
जह एगा मरुदेवी अच्चंतत्थावरा सिद्धा ॥१०२३॥ व्याख्या : ‘एवम् इत्यनन्तरोक्तप्रकारं 'बद्धं' लोकोत्तरं, लौकिकं त्वत्रारण्यकादि द्रष्टव्यम्, अबद्धं पुनरादेशानां भवन्ति पञ्च शतानि, किम्भूतानि ?, अत आह-यथैका-तस्मिन् समयेऽद्वितीया 10 'मरुदेवी' ऋषभजननी अत्यन्तस्थावरा' इत्यनादिवनस्पतिकायादुद्धत्त्य सिद्धा' निष्ठितार्था सञ्जातेति, उपलक्षणमेतदन्येषामपि स्वयम्भूरमणजलधिमत्स्यपद्मपत्राणां वलयव्यतिरिक्तसकलसंस्थानઅસ્તિનાસ્તિકવાદ નામના પૂર્વમાં આ પ્રમાણેનો પાઠ છે-“જ્યાં એક દ્વીપાયન ભોજન કરે છે, ત્યાં એકસો દ્વીપાયનો ભોજન કરે છે. જયાં એકસો કપાયનો ભોજન કરે છે ત્યાં એક કપાયન ભોજન કરે છે.” આ પ્રમાણે “હણાય છે' ક્રિયાપદ પણ જોડવું. “જયાં એકસો દ્વીપાયનો હણાય 15 છે ત્યાં એક લીપાયન હણાય છે. આ જ અર્થને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ : અગ્રાયણીયમાં આ પ્રમાણે પાઠ છે - જ્યાં એક દીપાયન ત્યાં એકસો છે, જ્યાં એકસો ત્યાં એક હણાય છે અથવા ભોજન કરે છે.
ટીકાર્થ : પરંપરાએ આ ગાથાનો અર્થ પ્રાપ્ત થયો ન હોવાથી આ ગાથાની વ્યાખ્યા કહેવાતી નથી. (એટલું ખરું કે આ ગાથા ગુપ્ત અર્થવાળી હોવાથી નિશીથવ્રુત કહેવાય છે.) /૧૦૨રા 20
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. • ટીકાર્થ : ઉપર કહ્યા પ્રમાણે લોકોત્તર બદ્ધશ્રુત જાણવું. લૌકિક બદ્ધશ્રુત તરીકે આરણ્યકાદિ ગ્રંથો જાણવા. પાંચસો આદેશો (પ્રવાદો) અબદ્ધશ્રુત જાણવું. (અર્થાતુ આ પાંચસો આદેશો ક્યાંય મૂળસૂત્રોમાં જોવા મળતા નથી. પરંતુ પરંપરાએ ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલા હોવાથી અબદ્ધશ્રુત કહેવાય છે.) તે પાંચસો આદેશો કર્યા છે ? તે કહે છે - તે સમયે એકલા મરુદેવીમાતા 25 અનાદિવનસ્પતિકાયમાંથી નીકળીને મનુષ્યમાં આવી સિદ્ધ થયા. આ આદેશ બીજા પણ એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા અને કમળોના વલયાકાર (બંગડી આકાર) સિવાયના સર્વ આકારો છે. વિગેરે બીજા ચારસો નવાણું આદેશોનું ઉપલક્ષણ જાણવું. (અર્થાત્ મૂળમાં એક જ આદેશ બતાવ્યો છે તેનાથી બધાં સમજી લેવાના છે.) આ લોકોત્તર અબદ્ધશ્રુત કહ્યું. લૌકિક અબદ્ધશ્રુત
१५. यौको द्वीपायनो भुङ्क्ते तत्र द्वीपायनशतं भुङ्क्ते, यत्र द्वीपायनशतं भुङ्क्ते तत्रैको द्वीपायनो 30 भुङ्क्ते, एवं हन्यतेऽपि यावत् यत्र द्वीपायनशतं हन्यते तत्रैको द्वीपायनो हन्यते ।