________________
10
૩૦૦ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) वा दुष्षमान्तमालोक्यानागतामर्षकं सूत्रमिति, तदभावेऽपि च तदा चारित्रपरिणामोपेतत्त्वादसौ यतिरेव, शुद्धिश्चास्य यावत् सूत्रमधीतं तावत् तेनैव प्रतिक्रमणं कुर्वत इत्यलं विस्तरेणेति गाथार्थः ૨૭ પ્રારમ્
अधुनैकगाथयैव विनयादिद्वारत्रयं व्याचिख्यासुराहआलोइए विणीअस्स दिज्जए तं (पडि २) पसत्थखित्तंमि । (प० ३) afમાિ તો વિસામો ચાંતિ વી નહીસો ૨૮૦ (૫૦ ૪) (મ.)
व्याख्या : आलोचिते सति विनीतस्य पादधावनानुरागादिविनयवत इत्यर्थः, उक्तं च भाष्यकारेण
"अणुरत्तो भत्तिगओ अमुई अणुयत्तओ विसेसण्णू ।
उज्जुत्तगऽपरितंतो इच्छ्यिमत्थं लहइ साहू ॥१॥" .. રીતે ‘ત' સામયિ, તથાપિ = યત્ર તત્ર વરિત, હિં તર્દ ?, ‘પ્રશસ્તક્ષેત્રે इक्षुक्षेत्रादाविति, अत्राप्युक्तं
“હુલને સાત્તિવો પડમરે સુઈ વાસં / ગયેલા સૂત્ર-અર્થ માટે બીજાની નિશ્રા સ્વીકારવી અવિરુદ્ધ જ છે. અથવા દુષમનામના પાંચમા 15 આરાના અંત સુધીના ભવિષ્યકાળને જોઈને ભવિષ્યની મતિમંદતાને આશ્રયી આ સૂત્ર જાણવું.
સામાયિકસૂત્રનો અભાવ હોવા છતાં પણ ત્યારે ચારિત્રના પરિણામથી યુક્ત હોવાથી તે જીવ સાધુ જ છે. તથા જેટલું સૂત્ર તે ભણ્યો છે (કે યાદ છે) તેટલા સૂત્રથી જ પ્રતિક્રમણ કરતા સાધુને શુદ્ધિ થાય જ છે. (આ પાઠના આધારે વર્તમાનકાળમાં પણ વૃદ્ધાવસ્થા વિગેરેને કારણે વિધિ ભૂલાઈ
ગઈ હોય, તે તે સૂત્રોમાં વચ્ચે-વચ્ચે શબ્દો ભૂલાઈ જતાં હોય છતાં તેટલા સૂત્રથી પ્રતિક્રમણ 20 કરતા વૃદ્ધો-ગ્લાનો વિગેરેને શદ્ધિ થાય જ છે, એમ જાણવું.) વિસ્તારવડે સર્યું. ll૧૭
અવતરણિકા : હવે એક ગાથાવડે જ વિનયાદિ ત્રણ દ્વારોને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે ?
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ: આલોચના કર્યા પછી વિનીત જીવન એટલે કે પગ ધોવા, બહુમાન વિગેરે વિનયવાળા 25 જીવને સામાયિક અપાય છે. (વિનયવાળાને જ કેમ?) કહ્યું છે-“અનુરક્ત, ભક્તિમાન, ગુરુને નહિ
છોડનારો, ગુરુની આજ્ઞાને અનુસરનારો, વિશેષજ્ઞ, ઉદ્યમવાળો, ખેદરહિત એવો સાધુ ઇચ્છિત અર્થને પામે છે. વિ.આ.ભા. ૩૪૦રા” તે જીવને પણ ગમે ત્યાં અપાય નહિ, તો ક્યાં આપવું?– શેરડીનું ખેતર વિગેરે પ્રશસ્તક્ષેત્રોમાં અપાય છે. અહીં પણ કહ્યું છે – “ઈસુક્ષેત્ર કે શાલિક્ષેત્રની
બાજુમાં અથવા કમળોના સમૂહથી શોભતા એવા સરોવરની પાસે અથવા પુષ્પોથી ખીલી ઉઠેલા 30 ચંપકવૃક્ષાદિવનખંડોમાં અથવા પર્વતની ગુફા વિગેરેમાં. જુદી જુદી જાતના પ્રશસ્ત વૃક્ષસમૂહોથી
८. अनुरक्तो भक्तिगतोऽमोची अनुवर्त्तको विशेषज्ञः । उद्यतकोऽपरितान्त इष्टमर्थं लभते साधुः ॥१॥ ९. इक्षुवने शालीवने पद्मसरसि कुसुमिते च वनखण्डे ।