Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 315
________________ ૩૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) त्रयमप्येतदपुनरुक्तं, कुतः ?, यस्मादुपक्रमे क्षयोपशमात् सामायिकं लभ्यत इत्युक्तम्, उपोद्घाते स एव क्षयोपशमस्तत्कारणभूतः कथं लभ्यत इति प्रश्नः, इह पुनर्विशेषिततरः प्रश्न:-केषां पुनः कर्मणां स क्षयोपक्षम इति प्रत्यासन्नतरकारणप्रश्न इत्यपुनरुक्तत्वमित्यलं प्रसङ्गेन । द्वारमेवोपसंहरन्नाह एतदेव-अनन्तरोदितं सामायिककरणं यत्तद्भावकरणं 'करणे यत्ति उपन्यस्तद्वारपरामर्शः । भए 5 यत्ति भयमपि यद् भणितं' यदुक्तमिति गाथाद्वयार्थः ॥१०२८-२९॥ मूलद्वारगाथायां करणमित्येतद् द्वारं व्याख्यातम्, एतव्याख्यानाच्च सूत्रेऽपि करोमीत्ययमवयव इति ॥ अधुना द्वितीयावयवव्याचिख्यासयाऽऽह - होइ भयंतो भयअंतगो अ रयणा भयस्स छन्भेआ। सव्वंमि वन्निएऽणुक्कमेण अंतेवि छब्भेआ ॥१८४॥ (भा०) 10 व्याख्या : भवति भदन्त इत्यत्र 'भदि कल्याणे सुखे च' अर्थद्वये धातुः 'जविशिभ्यां झच्' (उ.पा. ४०६) औणादिकप्रत्ययो दृष्टः, तं दृष्ट्वा प्रकृतिरूह्यते, भदि कल्याण इति સમાધાનઃ આ ત્રણે સ્થાનોમાં ક્યાંય પુનરુક્ત દોષ નથી, કેમ? કારણ કે ઉપક્રમદ્વારમાં ક્ષયોપશમથી સામાયિક પ્રાપ્ત થાય છે એમ કહ્યું. ઉપોદ્ધાતમાં સામાયિકના કારણભૂત એવો તે ક્ષયોપશમ કેવી રીતે થાય ? એ પ્રશ્ન હતો અને અહીં વિશેષિતતર પ્રશ્ન છે કે તે ક્ષયોપશમ 15 કયા કર્મોનો થાય છે ? એ પ્રમાણે અત્યંત નજીકનું કારણ જાણવા માટેનો આ પ્રશ્ન હોવાથી ક્યાંય પુનરુક્ત દોષ આવતો નથી. પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. હવે આ દ્વારનો જ ઉપસંહાર કરતા કહે છે - હમણાં જેનું વર્ણન કર્યું તે સામાયિકકરણ એ ભાવકરણ છે. ર ' અહીં કિરણ શબ્દ પૂર્વે કહેલી દ્વારગાથા (૧૦૧૬) ના પ્રથમ કરણદ્વારને જણાવનાર છે. એ જ પ્રમાણે ભય શબ્દ પણ દ્વારને જણાવનાર છે. (અહીં ભાવાર્થ એ છે કે – પૂર્વે ‘રણે ય મા ...' ઇત્યાદિ 20 ગાથામાં શાસ્ત્રકારે પૂર્વે જે ભાવકરણ કહ્યું હતું તે ભાવકરણ તરીકે આ હમણાં કહેલ સામાયિકકરણ જાણવાનું છે.) ૧૦૨૮-૨ા મૂળદ્વારગાથામાં કરણ એ પ્રમાણે જે દ્વાર હતું તેનું વ્યાખ્યાન કર્યું. અને એના વ્યાખ્યાનથી સૂત્રમાં પણ “મ' આ અવયવનું વ્યાખ્યાન થઈ ગયું. અવતરણિકા : હવે બીજા “ભદન્ત’ અવયવની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે કે ગાથાર્થ : ભદન્ત અને ભયઅંતક એમ બે પ્રકારે શબ્દ થાય છે. તેમાં ભયના છ પ્રકારે 25 રચના=નિક્ષેપાઓ છે. સર્વ નિક્ષેપાનું વર્ણન કર્યા પછી અંત શબ્દના પણ છ પ્રકારે નિક્ષેપ છે. ટીકાર્થ : મૂળમાં રહેલા “મવતિ ભવન્ત=ભદન્ત થાય છે” આ શબ્દનો અર્થ કરતા કહે છે કે– અહીં મદ્ ધાતુ કલ્યાણ અને સુખ અર્થમાં છે. “' અને વિમ્ ધાતુને ન્ પ્રત્યય લાગે છે. (આ સૂત્રની ટીકામાં જણાવ્યું છે કે આ બે સિવાયના બીજા અમુક ધાતુઓને રૂર્ પ્રત્યય થાય છે. ‘ણોત્ત' (પા. ૭-૧-૩) સૂત્રથી ‘'નો “' આદેશ થાય છે.) “મન્ત'માં પણ ઔણાદિક સન્ 30 (એટલે કે સન્ત') પ્રત્યય દેખાય છે. આ પ્રત્યય જોઈને અહીં ‘મન્ત'માં મદ્ પ્રકૃતિ (ધાતુ) નક્કી થાય છે. અહીં મદ્ ધાતુ કલ્યાણ અર્થમાં છે. (પાણીની વ્યાકરણમાં “રિ’ એ પ્રમાણે જે “રૂ' * મધુ સુદ્ધ-ન્યાયઃ (ા.પા.-૭રર) તથા સમસ્તે.....(૩V/દ્રિય-રર૨) કૃતિ સિદ્ધહેમ.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418