________________
10
સામાયિકના કર્તા-કર્મ અને કરણ (નિ. ૧૦૩૫) ના ૩૧૫ ॥३॥ जैइ भिन्नं तब्भावेऽवि नो तओ तस्सभावरहिओत्ति । अण्णाणिच्चिय णिच्चं अंधो व समं पईवेणं ॥४॥ एगत्ते तन्नासे नासो जीवस्स संभवे भवणं । कारगसंकरदोसो तदेकयाकप्पणा वावि Iકો” રૂત્યાદિ, इत्थं चालनामभिधायाधुना प्रत्यवस्थानं प्रतिपादयन्नाह - आया हु कारओ मे सामाइय कम्म करणमाया य ।
5 परिणामे सइ आया सामाइयमेव उ पसिद्धी ॥१०३५॥ व्याख्या : ईहाऽऽत्मैव कारको मम, तस्य स्वातन्त्र्येण प्रवृत्तेः, तथा सामायिकं कर्म तद्गुणत्वात्, करणं चोद्देशादिलक्षणं तत्क्रियत्वादात्मैव, तथाऽपि यथोक्तदोषाणामसम्भव एव, कुत । इत्याह-यस्मात् परिणामे सत्यात्मा सामायिकं, परिणमनं-परिणामः कथञ्चित् पूर्वरूपापरिત્યાનોત્તરરૂપપરિતિ, ૩ -
“નાથત્તરINો યWત, સર્વચૈવ રાડામ: / માનશો તો, જેમ પ્રદીપ નજીક હોવા છતાં આંધળી વ્યક્તિ પાસે સ્વભાવભૂત ચલૂ ન હોવાથી તે અજ્ઞાની રહે છે, તેમ સામાયિક હોવા છતાં પણ સામાયિકના ભાવથી રહિત હોવાથી તે જીવ સામાયિક રહિત જ રહે છે. જો હવે જો કર્તા સાથે સામાયિકનો અભેદભાવ માનો તો સામાયિકના નાશમાં જીવનો નાશ, અને સામાયિકની ઉત્પત્તિમાં જીવની ઉત્પત્તિ માનવી પડે જે ઇષ્ટ નથી. 15 તથા જો ત્રણે વચ્ચે અભેદ માનો તો કારક-કર્મ અને કરણનો સાંકર્યદોષ (એટલે કે એકબીજામાં મિશ્ર થવાનો દોષ) આવે અથવા ત્રણે એક બની જવાની આપત્તિ આવે અથવા ત્રણે કલ્પનારૂપ બની જવાની આપત્તિ આવે. વિ.આ.ભા. ૩૪૨૬ થી ૩૦
અવતરણિકા : આ પ્રમાણે શંકા કહીને હવે તેનું સમાધાન આપતા કહે છે કે
ગાથાર્થ : મારા મતે આત્મા જ કર્તા છે, સામાયિક એ કર્મ છે અને આત્મા જ કારણ છે. 20 પરિણામની વિદ્યમાનતામાં આત્મા સામાયિક જ છે. આ પ્રમાણે ઉપરોક્ત શંકાનું સમાધાન જાણવું.
ટીકાર્થ : અહીં મારા મતે આત્મા જ કર્તા છે કારણ કે તેની કર્તા તરીકેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તથા સામાયિક એ આત્માનો ગુણ હોવાથી કર્મ છે. (અહીં સામાયિકને કર્મ કહ્યું છે, તે સામાયિક આત્માથી કથંચિત અભિન્ન હોવાથી આત્મા જ કર્મ છે એમ જાણવું.) અને ઉદ્દેશાદિરૂપ કરણ પણ આત્માની જ ક્રિયારૂપ હોવાથી આત્મા જ છે. આમ આત્મા જ કર્તા, કર્મ અને કરણ હોવા છતાં તમે 25 કહેલા દોષોનો સંભવ નથી. શા માટે ? કારણ કે – પરિણામની વિદ્યમાનતામાં આત્મા સામાયિક જ છે. પરિણમવું તે પરિણામ અર્થાત્ કોઈક રીતે પૂર્વરૂપનો ત્યાગ કર્યા વિના ઉત્તરરૂપનો સ્વીકાર.
કહ્યું છે – “જે કારણથી સર્વથા અન્ય અર્થમાં ગમન નથી, કે સર્વથા અગમન નથી તે
१६. यदि भिन्नं तद्भावेऽपि न सकः (सामायिकयुक्तः) तत्स्वभावरहित इति । अज्ञान्वेव नित्यं अन्धो यथा समं प्रदीपेन ॥४॥ एकत्वे तन्नाशे नाशो जीवस्य संभवे भवनम् । कारकसंकरदोषस्तदेकताकल्पना 30 વારિ IIકા * ફુર્નિવા