________________
સામાયિકના કર્તા-કર્મ અને કરણ (નિ. ૧૦૩૪) ના ૩૧૩ सूत्रस्येति ज्ञापितं भवति, अथवाऽसम्मोहार्थं तत्रोक्तावप्यभिधानमदुष्टमेव इत्यत एवोक्तम्-'इमेऽवि एगट्ठ'त्ति एतेऽपि तेऽपीत्यदोषः ॥ साम्प्रतं कण्ठतः स्वयमेव चालनां प्रतिपादयन्नाह ग्रन्थकार:
વો વારો ?, સંતો, વિંf i ?, જં તુ સૌર તે
किं कारयकरणाण य अन्नमणन्नं च ? अक्खेवो ॥१०३४॥ व्याख्या : इह 'करोमि भदन्त ! सामायिकम्' इत्यत्र कर्तुकर्मकरणव्यवस्था वक्तव्या, यथा करोमि राजन् ! घटमित्युक्ते कुलालः कर्ता घट एव कर्म दण्डादि करणमिति, एवमत्र कः कारक: कुलालसंस्थानीयः ? इत्यत आह-'करेंतो 'त्ति तत् कुर्वन्नात्मैव, अथ किं कर्म घटादिसंस्थानीयम् ? કૃત્યત્રાડ૬યg ‘ક્રિયતે' નિર્વતિ તેને વસ્ત્ર તંત્રે તારૂપે સામયિમેવ, તુશદ્રઃ करणप्रश्ननिर्वचनसङ्ग्रहार्थः, यथा कर्म निर्दिष्टमेवं किं करणमित्युद्देशादिचतुर्विधमिति निर्वचनम्, 10 एवं व्यवस्थिते सत्माह-'किं कारगकरणाण यत्ति किं कारककरणयोः ?, चशब्दात् कर्मणश्च યોગ = જોડાણ કરવું. તેથી સામાયિકને સમ્યક્ત્વ કહેવાય છે. એ રીતે પ્રશસ્ત વિગેરે દરેક શબ્દો માટે જાણી લેવું.) આમ, દરેક શબ્દ અર્થનો ભેદ હોવાથી એક સૂત્રના અનંતા અર્થના પ્રકારો અને અનંત પર્યાયો છે એવું જણાવેલું થાય છે. અથવા ઉપોદઘાતમાં કહેલા હોવા છતાં અહીં એકાર્થિક નામોનું જે ફરી અભિધાન કર્યું છે તે અસંમોહ માટે હોવાથી અદુષ્ટ છે. આથી જ મૂળમાં 15 કહ્યું છે કે – આ પણ એકર્થિક નામો છે. (અર્થાત્ “પણ” શબ્દનો પ્રયોગ કરવા દ્વારા બંને સ્થળે જણાવેલા નામો એકાર્થિક જ છે એવો આશય છે.) / ૧૦૩૩ | - અવતરણિકા હવે ગ્રંથકારશ્રી પોતે જ કંઠથી (ગર્ભિત રીતે નહિ, પણ સાક્ષા) ચાલનાનું = પ્રશ્નનું પ્રતિપાદન કરતાં કહે છે કે
ગાથાર્થ : સામાયિકનો કર્તા કોણ છે?, સામાયિકને કરતો આત્મા કર્તા છે. કર્મ શું છે?, 20 તે આત્માવડે જે કરાય છે તે કર્મ છે. શું કર્તા અને કરણનું પરસ્પર અન્યત્વ છે કે અનન્યત્વ છે? આ પ્રમાણે આક્ષેપ = પ્રશ્ન જાણવો.
ટીકાર્થ: અહીં “હે ભંતે ! હું સામાયિક કરું છું' આ વાક્યમાં કર્તા કોણ ? કર્મ કર્યું ? અને કરણ = સાધન કયું? તેની વ્યવસ્થા કરવા યોગ્ય છે. જેમ કે “હે રાજન્ ! હું ઘટ કરું છું' વાક્યમાં કુંભાર એ કર્તા છે, ઘટ જ કર્મ છે અને દંડ-ચક્ર વિગેરે સાધન છે. આ પ્રમાણે 25 ઉપરોક્ત વાક્યમાં કુંભારના સ્થાને કર્તા કોણ છે ? આવી આશંકા સામે ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – કરતો એટલે કે તે સામાયિકને કરતો આત્મા જ કર્તા છે. ઘટાદિના સ્થાને કર્મ કર્યું છે ? તે કહે છે - કર્તાવડે જે કરાય છે તે કર્મ છે. તે કર્મ તરીકે અહીં ગુણરૂપ એવું સામાયિક જ જાણવું. મૂળમાં રહેલ ‘તુ' શબ્દ કરણ માટેના પ્રશ્ન-જવાબનો સંગ્રહ કરનાર છે. તેથી જે રીતે કર્મ કહ્યું તે જ પ્રમાણે કરણ = સાધન કયું છે? તે પ્રશ્ન “તુ' શબ્દથી જાણવો. હવે તેનો ઉત્તર 30 કહે છે–) ઉદ્દેશાદિ ચાર પ્રકારનું કરણ જાણવું.
શંકા : આ પ્રમાણે કર્તાદિની વ્યવસ્થા થતાં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે – કારક અને કરણ