________________
દ્રવ્યસામાદિની વ્યાખ્યા (નિ. ૧૦૩૧-૩૨)
૩૧૧
समं तुलाद्रव्यं, सम्यक् 'क्षीरखण्डयुक्तिः ' क्षीरखण्डयोजनं द्रव्यसम्यगिति तथा 'दोरे' इति सूत्रदवरके मौक्तिकान्येवाधिकृत्य भाविपर्यायापेक्षया 'हारस्य' मुक्ताकलापस्य चयनं चिति:प्रवेशनं द्रव्येकम्, अत एवाह - 'एयाइं तु दव्वंमि त्ति एतान्युदाहरणानि 'द्रव्य' इति द्रव्यविषयाणी गाथाद्वयार्थः ॥१०३१॥
साम्प्रतं भावसामादि प्रतिपादयन्नाह -
બાવ્યા :
आतुवमाए परदुक्खमकरणं १ रागदोसमज्झत्थं २ । नाणाइतिगं ३ तस्साइ पोअणं ४ भावसामाई ॥ १०३२॥ आत्मोपमया-आत्मोपमानेन परदुःखाकरणं भावसामेति गम्यते, इह चानुस्वारोऽलाक्षणिकः, एतदुक्तं भवति - आत्मनीव पैरदुःखाकरणपरिणामो भावसाम, तथा 'रागद्वेषमाध्यस्थ्यम्' अनासेवनया रागद्वेषमध्यवर्तित्वं समं, सर्वत्राऽऽत्मनस्तुल्यरूपेण वर्तनमित्यर्थः, 10 तथा ज्ञानादित्रयमेकत्र सम्यगिति गम्यते, तथाहि - ज्ञानदर्शनचारित्रयोजनं सम्यगेव, मोक्षप्रसाधकत्वादिति भावना, 'तस्य' इति सामादि सम्बध्यते, 'आत्मनि प्रोतनम्' आत्मनि અર્થની આલોચનાને વિશે એટલે કે આ વસ્તુનું વજન કેટલું છે ? એ પ્રમાણે વસ્તુના વજનને જાણવાની જિજ્ઞાસા થતાં વજનકાંટો એ યથાવસ્થિત વજનનું પ્રતિપાદન કરતો હોવાથી તે વજનકાંટો સમ કહેવાય છે. દૂધ અને સાકરનું મિશ્રણ એ દ્રવ્યસમ્યગ્ કહેવાય છે. દોરામાં મોતિઓના સમૂહરૂપ 15 હારનો પ્રવેશ તે દ્રવ્યઇક કહેવાય છે. ખરેખર તો દોરામાં મોતીઓનો પ્રવેશ હોય પણ હારનો નહિ, છતાં ભાવિમાં હાર બનવાનો હોવાથી આ ભાવિપર્યાયની અપેક્ષાએ કહ્યું છે કે ‘દોરામાં હારનો પ્રવેશ'. આ બધા દ્રવ્યનિક્ષેપા હોવાથી મૂળ ગાથામાં કહ્યું છે કે - આ બધા ઉદાહરણો દ્રવ્યવિષયક જાણવા. (અર્થાત્ દ્રવ્યનિક્ષેપાના ઉદાહરણો જાણવા.) ૧૦૩૧॥
5
અવતરણિકા : હવે ભાવસામાદિનું પ્રતિપાદન કરતાં કહે છે →
20
ગાથાર્થ : (૧) આત્માની ઉપમાવડે પરને દુઃખનું અકરણ, (૨) રાગદ્વેષની મધ્યમાં રહેવું, (૩) જ્ઞાનાદિત્રિક, (૪) સામાદિનો આત્મામાં પ્રવેશ, આ ભાવસામાદિના ઉદાહરણો છે.
–
ટીકાર્થ : આત્મોપમવડે એટલે કે જેમ પોતાને દુઃખ ગમતું નથી તેમ બીજાને પણ ગમતું નથી એ રીતે પરને પોતાની જેમ જોવાવડે બીજાને દુઃખ ન પહોંચાડવું એ ભાવસામ છે. અહીં મૂળમાં પડુસમરળ આ શબ્દમાં દુઃખ પછી જે અનુસ્વાર છે તે અલાક્ષણિક છે. આશય એ છે 25 કે – પોતાની જેમ બીજાને દુઃખી ન કરવાનો પરિણામ એ ભાવસામ છે. તથા રાગ-દ્વેષને નહિ કરવા દ્વારા મધ્યસ્થપણું એ સમ છે, અર્થાત્ સર્વત્ર આત્માનો એક સરખો વ્યવહાર એ સમ છે. તથા જ્ઞાનાદિત્રયનો એક સ્થાને જે સંયોગ તે ભાવસમ્યગ્ જાણવો. તે આ રીતે કે – જ્ઞાનદર્શન અને ચારિત્રનો સંયોગ એ સાચો સંયોગ છે કારણ કે તેનાથી મોક્ષ સિદ્ધ થાય છે. મૂળમાં રહેલ ‘તસ્ય’ શબ્દથી ભાવસામાદિ લેવા. તે ભાવસામાદિનો આત્મામાં પ્રવેશ તે ભાવઈક કહેવાય છે. 30 આથી જ મૂળમાં કહ્યું છે કે આ બધા ઉદાહરણો ભાવસામાદિમાં જાણવા. ૧૦૩૨॥
+ ‘ઓવમાડ઼’–મુદ્રિતે । * પg:વાળરાં—° °