________________
યોજનાકરણ (નિ. ૧૦૨૫-૨૬) જે ૨૮૭ इदानीं योजनाकरणं व्याचिख्यासुराह
जुंजणकरणं तिविहं मण १ वय २ काए अ ३ मणसि सच्चाई ।
सठ्ठाणि तेसि भेओ चउ १ चउहा २ सत्तहा ३ चेव ॥१०२५॥ व्याख्या : योजनाकरणं 'त्रिविधं' त्रिप्रकारं 'मणवइकाए यत्ति मनोवाक्कायविषयं, तत्र 'मनसि सत्यादि' मनोविषयं सत्यादियोजनाकरणं तद्यथा-सत्यमनोयोजनाकरणम्, असत्यमनो- 5 योजनाकरणं, सत्यमृषामनोयोजनाकरणम्, असत्यामृषामनोयोजनाकरणमिति च, 'स्वस्थाने' प्रत्येकं मनोवाक्कायलक्षणे 'तेषां' योजनाकरणानां 'भेदः' विभागः 'चउ चउहा सत्तहा चेव'त्ति अयमत्र भावार्थ:-मनोयोजनाकरणं चतुर्भेदं सत्यमनोयोजनाकरणादि दर्शितमेव, एवं वाग्योजनाकरणमपि संत्यवाग्योजनाकरणादि चतुर्भेदमेव द्रष्टव्यं, काययोजनाकरणं तु सप्तभेदं, तद्यथाऔदारिककाययोजनाकरणम्, एवमौदारिकमिश्रम्, एवं वैक्रियकायः एवं वैक्रियमिश्रम्, 10 एवमाहारककायः एवमाहारकमिश्रम्, एवं कार्मणकाययोजनाकरणमिति गाथार्थः ॥ १०२५॥ ____ इत्थं तावद् व्यावर्णितं यथोद्दिष्टं करणम्, अधुनाऽत्र येनाधिकार इति तद्दर्शनायाऽऽह
भावसुअसद्दकरणे अहिगारो इत्थ होइ कायव्वो ।
नोसुअकरणे गुणझुंजणे अ जहसंभवं होइ ॥१०२६॥ અવતરણિકા : : હવે યોજનાકરણની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 15
ગાથાર્થઃ યોજનાકરણે ત્રણ પ્રકારનું છે મન-વચન અને કાયા. મનને વિશે સત્યાદિકરણો જાણવા. ચાર,ચાર અને સાત આ પ્રમાણે સ્વસ્થાનમાં તેઓનો ભેદ જાણવો.
ટીકાર્થ : યોજનાકરણ મન-વચન અને કાયાવિષયક ત્રણ પ્રકારનું છે. તેમાં મનવિષયક યોજનાકરણ સત્યાદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–સત્યમનોયોજનાકરણ, અસત્યમનોયોજનાકરણ, સત્યમૃષામનોયોજનાકરણ અને અસત્યમૃષામનોયોજનાકરણ. મન-વચન અને કાયારૂપ દરેકના 20 પોત-પોતાના સ્થાનમાં યોજનાકરણોનો ભેદ આ પ્રમાણે છે – ચાર ચાર અને સાત. કહેવાનો આશય એ છે કે – સત્યમનોયોજનાકરણ વિગેરે ચાર પ્રકારનું મનોયોજનાકરણ છે જે પૂર્વે બતાવી દીધું જ છે. આ જ પ્રમાણે વાગ્યોજનાકરણ પણ સત્યવાગ્યોજનાકરણ વિગેરે ચાર પ્રકારનું જ જાણવા યોગ્ય છે. કાયયોજનાકરણ સાત પ્રકારનું છે. તે આ પ્રમાણે – ઔદારિકકાયયોજનાકરણ, ઔદારિકમિશ્રયોજનાકરણ, આ જ પ્રમાણે વૈક્રિયકાયયોજનાકરણ, વૈક્રિયમિશ્ર, આહારકકાય, 25 આહારકમિશ્ર તથા કાર્મણકાય-યોજનાકરણ. /૧૦૨પ " અવતરણિકા : આ પ્રમાણે બતાવેલ ક્રમાનુસાર કરણનું વર્ણન કર્યું. હવે આ કિરણોમાંથી અહીં પ્રસ્તુતમાં કોનું પ્રયોજન છે ? તે બતાવવા માટે કહે છે કે
ગાથાર્થ : ભાવશ્રુતશકરણમાં (શ્રુત સામયિકનો) અવતાર કરવા યોગ્ય છે. નોશ્રુતકરણ, ગુણકરણ તથા યોજનાકરણમાં યથાસંભવ અવતાર થાય છે.
+ તત્પર્વ મુદ્રિતે નાસ્તિ !