________________
બવ વિગેરે કારણોને જાણવાનો ઉપાય (નિ. ૧૦૧૮) તા ૨૭૯ सुक्कपक्खंमि । सत्तहिए देवसियं तं चिय रूवाधियं रत्तिं ॥१॥ एसेत्थ भावणा-अहिगयदिणंमि करणजाणणत्थं पक्खतिहिओ दुगुणियत्ति-अहिगयतिहिं पडुच्च अइगआ दुगुणा कज्जंति, जहा सुद्धचउत्थीए दुगुणा अट्ट हवंति 'दुरूवहीण'त्ति तओ दोण्णि रूवाणि पाडिज्जंति, सेसाणि छ सत्तहिं भागे देवसियं करणं भवइ, एत्थ य भागाभावा छच्चेव, तओ बवाइकमेण चादुप्पहरिगकरणभोगेणं चउत्थीए दिवसओ वणियं हवइ, 'तं चिय रूवाहियं रत्तिति रत्तीए विट्ठी, 5 कण्हपक्खे पुणो दो रूवा ण पाडिज्जंति, एवं सव्वत्थ भावणा कायव्वा, भणियं च
A. “ફિનિષિ તફય રસ સત્તમ વાડી ૩દ વિટ્ટી / કરતા જે શેષ રહે તેને સાતવડે ભાગતાં જે આવે તે કરણ દિવસે જાણવું અને તેમાં એક ઉમેરતા રાત્રિનું કરણ જાણવું. // ૧” આ ગાથાનો ભાવાર્થ : કોઈ ચોક્કસ દિવસે કયું કરણ છે ? તે જાણવા માટે પક્ષની તિથિ દ્વિગુણકરાય છે, અર્થાત્ વિવક્ષિતતિથિને આશ્રયીને તે પૂર્વે પસાર થયેલી 10 તિથિઓ દ્વિગુણ કરાય છે. જેમ કે, સુદ ચોથને દિવસે કયું કરણ છે? તે જાણવું હોય તો એકમથી લઈ ચોથ સુધીની ચાર તિથિઓ દ્વિગુણ કરતાં આઠ થાય છે. આ આઠ સંખ્યામાંથી બે સંખ્યા ઓછી કરતાં છ થાય, આ શેષ છને સાતવડે ભાગતાં જે સંખ્યા આવે તેટલામું કરણ ચોથને દિવસે હોય, અહીં છનો સાતવડે ભાગ થતો ન હોવાથી “છ” સંખ્યા જ અહીં રહે છે તેથી બવ વિગેરેના ક્રમે દરેક કરણ ચાર પ્રહરનો ગણતા ચોથના દિવસે છઠ્ઠ કરણ એટલે કે વણિજકરણ 15 હોય છે. તે “છ” સંખ્યામાં જ એફનો ઉમેરો કરતાં ચોથની રાત્રિએ સાતમું કરણ એટલે કે વિષ્ટિ - કરણ હોય છે. વદપક્ષમાં પણ આ જ ઉપાય જાણવો, માત્ર દ્વિગુણ કર્યા પછી તેમાંથી બે ઓછા કરવાના નહિ. આ પ્રમાણે સર્વત્ર વિચારવા યોગ્ય છે.
કહ્યું છે – “કૃષ્ણપક્ષની ત્રીજ અને દશમની રાત્રિએ તથા સાતમ અને ચૌદસને દિવસે વિષ્ટીકરણ હોય છે. (ઉપરોક્ત ઉપાય પ્રમાણે વિચારીએ–ત્રીજને દિવસે કયું કારણ છે ? તે શોધવા 20 ૩ ના દ્વિગુણ કરતાં છ થાય, અહીં કૃષ્ણપક્ષ હોવાથી બે ઓછા કરવાના નથી. તેથી છને સાત વડે ભાગ આપવો, ભાગ ચાલતો નથી માટે ત્રીજાના દિવસે છઠ્ઠ કરણ અને તેમાં એક ઉમેરતા ત્રીજના રાત્રિએ સાતમું એટલે કે વિષ્ટીકરણ આવે. એ જ રીતે ૧૦ ના દ્વિગુણ ૨૦, ૨૦ ને સાતવડે ભાગ કરતાં શેષ છ વધે. તેમાં એક ઉમેરતા દશમની રાત્રિએ વિષ્ટિ આવે. સાતમને દિવસે - ૭ ના દ્વિગુણ ૧૪ : ૭ = અહીં શેષ શૂન્ય હોવાથી તે દિવસે સાતમું જ કરણ આવશે. 25 ચૌદસને દિવસે - અહીં ચૌદસની રાત્રિએ શકુનિકરણ નિયત હોવાથી તેમાંથી એક ઓછું કરવાથી
९१. शुक्लपक्षे । सप्तहते दैवसिकं तदेव रूपाधिकं रात्रौ ॥१॥ एषाऽत्र भावना-अधिकृतदिने करणज्ञानार्थं पक्षतिथयो द्विगुणिता इति अधिकृततिथिं प्रतीत्य अतिगता द्विगुणाः क्रियन्ते, यथा शुक्लचतुर्थ्यां द्विगुणा अष्ट भवन्ति, द्विरूपहीना इति ततो द्वे रूपे पात्येते, शेषाणि षट् सप्तभिर्भागे दैवसिकं करणं भवति, अत्र च भागाभावात् षडेव, ततो बवादिक्रमेण चातुष्प्राहरिककरणभोगेन चतुर्थ्या दिवसे 30 वणिक् भवति, तदेव रूपाधिकं रात्रा' विति रात्रौ विष्टिः कृष्णपक्षे पुनर्द्व रूपे न पात्येते, एवं सर्वत्र भावना कर्त्तव्या, भणितं च-कृष्णे निशि तृतीयायां दशम्यां सप्तम्यां चतुर्दश्यां अह्नि विष्टिः ।