________________
૨૭૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) इदानीं तैजसकार्मणे अधिकृत्याऽऽह -
तेआकम्माणं पुण संताणाणाइओ न संघाओ ।
भव्वाण हुज्ज साडो सेलेसीचरमसमयंमि ॥१७२॥ (भा०) વ્યારા : તૈનાdયો પુનર્ણયોઃ શરીરઃ સન્તાનાનાતિતઃ UI[, વુિં ?, ? " 5 सङ्घात:-न तत्प्रथमतया ग्रहणं, प्रागेव सिद्धिप्रसङ्गात्, भव्यानां भवेत् शाटः केषाञ्चित्, कदेति ?, . अत आह-शैलेशीचरमसमये, स चैकसामायिक एवेति गाथार्थः ॥ .
उभयं अणाइनिहणं संतं भव्वाण हुज्ज केसिंचि । __अंतरमणाइभावा अच्चंतविओगओ नेसिं ॥१७३॥ (भा०)
व्याख्या : 'उभयम्' इति सङ्घातपरिशाटोभयं प्रवाहमङ्गीकृत् सामान्येन 'अनाद्यनिधनम्' . 10 अनाद्यपर्यवसितमित्यर्थः, 'सान्तं' सपर्यवसानमुभयं भव्यानां भवेत् केषाञ्चित्, न तु सर्वेषामिति, अन्तरमनादिभावादत्यन्तवियोगतश्च नानयोरिति गाथार्थः ॥१७३॥ अथवेदमन्यज्जीवप्रयोगनिर्वृत्तं चतुर्विधं करणमिति, आह च
अहवा संघाओ १ साडणं च २ उभयं ३ तहोभयनिसेहो ४ ।
पड १ संख २ सगड ३ थूणा ४ जीवपओगे जहासंखं ॥१७४॥ 15 અવતરણિકા : હવે તૈજસકાશ્મણશરીરને આશ્રયીને કહે છે કે
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ ઃ તૈજસ અને કાર્મણશરીર પરંપરાએ અનાદિકાલિન હોવાથી (અર્થાત્ આત્મા સાથે અનાદિકાળથી આ બંને શરીરો સંયુક્ત હોવાથી) તેમનો સંઘાત એટલે કે પ્રથમ તરીકે ગ્રહ સંભવતો
નથી. અન્યથા એટલે કે જો તૈજસ-કાશ્મણ શરીરનો સૌ પ્રથમવાર ગ્રહ માનવામાં આવે તો તે 20 ગ્રહ પહેલા જીવને સિદ્ધિ = મોક્ષ માનવાની આપત્તિ આવે. સંઘાત હોતો નથી, પણ કેટલાક
ભવ્ય જીવોને શાટ હોય છે. ક્યારે ?તે કહે છે – શૈલેશી અવસ્થાના ચરમસમયે આ શાટ હોય છે અને તે શાટ એક સમયનો હોય છે. ૧૭રી
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ: તૈજસ–કાશ્મણશરીરના સંઘાત-પરિશાટઉભય પ્રવાહની અપેક્ષાએ સામાન્યથી અનાદિ25 અનંતકાળ સુધી ચાલે છે. સર્વને નહિ પણ કેટલાક ભવ્યજીવોને તે ઉભય અનાદિ-સાંત હોય
છે. તથા બંને શરીરોને આશ્રયી સંઘાતાદિનો અંતરકાળ નથી કારણ કે બંને શરીરો અનાદિ કાળથી છે અને મોક્ષગમનકાળે તે બંને શરીરનો અત્યંત વિયોગ થતો હોવાથી ફરી પાછા આ શરીરો પ્રાપ્ત થતાં નથી. ૧૭૩ી
અવતરણિકા: અથવા જીવપ્રયોગથી થનારું બીજું ચાર પ્રકારનું કરણ જાણવું. તે કહે છે કે 30 ગાથાર્થ : અથવા સંઘાત, શાટન, ઉભય તથા ઉભયનિષેધ. પટ, શંખ, શકટ અને ઘરનો
થાંભલો, જીવપ્રયોગને વિશે ક્રમશઃ ઉદાહરણો જાણવા.