________________
વ'
અજીવપ્રયોગકરણ (ભા. ૧૫૭-૧૫૯) ‘મૂત’ કૃતિ મૂલમુળરળ, તથા ‘ઉત્તરમુને ચ’ ઉત્તરગુળનાં ચેતિ ગાથામમાસાર્થ: ॥ व्यासार्थं तु ग्रन्थकार एव वक्ष्यति, तत्राल्पवक्तव्यत्वादेवाजीवप्रयोगकरणमादावेवाभिधित्सुराह—
૨૬૧
जं जं निज्जीवाणं कीरइ जीवप्पओगओ तं तं ।
वन्नाइ रूवकम्माइ वावि अज्जीवकरणं तु ॥ १५७॥ ( भा० ) व्याख्या : यद् यन्निर्जीवानां पदार्थानां क्रियते - निर्वर्त्यते 'जीवप्रयोगतो' जीवप्रयोगेण तत्तद्वर्णादि कुसुम्भादेः रूपकर्मादि वा कुट्टिमादौ अजीवविषयत्वात्तदजीवकरणमित्ति गाथार्थः ॥ जीवप्पओगकरणं दुविहं मूलप्पओगकरणं च ।
उत्तरपओगकरणं पंच सरीराइं पढमंमि ॥ १५८॥ ( भा० )
5
વ્યાવ્યા : નીવપ્રયો।વાળ ‘દ્વિવિધ’ દ્વિપ્રા—મૂલપ્રયોવાળમુત્તોરાં હૈં, પણ 10 व्यवहित उपन्यासः, पञ्च शरीराणि 'प्रथमं' मूलप्रयोगकरणमिति गाथार्थः ॥ ओरालियाइआई ओहेणिअरं पओगओ जमिह ।
निप्फण्णा निप्फज्जइ आइल्लाणं च तं तिण्हं ॥ १५९ ॥ ( भा० )
व्याख्या : औदारिकादीनि, आदिशब्दाद्वैक्रियाहारकतैजसकार्मणशरीरपरिग्रहः, 'ओधेन' इति સામાન્યન, ‘રૂતરત્’ ઉત્તરપ્રયોગનાં વૃદ્ઘતે, તક્ષળ જેવું—‘પ્રયોગતઃ' પ્રશ્નોમેળવ યક્ ‘' તો 15 મૂલગુણકરણ અને ઉત્તરગુણકરણ. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૧૫૬
અવતરણિકા : વિસ્તારથી અર્થને ગ્રંથકારશ્રી પોતે જ આગળ કહેશે. તેમાં અલ્પ કથન કરવાનું હોવાથી પ્રથમ અજીવપ્રયોગકરણને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે →
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જીવના પ્રયોગવડે નિર્જીવ પદાર્થોમાંથી જે જે બનાવાય છે. જેમ કે, કુસુંભ વિગેરે 20 પુષ્પોમાંથી રંગ બનાવવા અથવા જમીન વિગેરે ઉપર ચિત્રો દોરવા, આ બધું અજીવમાંથી બનતું હોવાથી તે રંગ, ચિત્રો વિગેરે અજીવકરણ છે. II૧૫૭ના
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જીવપ્રયોગકરણ બે પ્રકારે છે - મૂલપ્રયોગકરણ અને ઉત્તરપ્રયોગકરણ. મૂળગાથામાં
:
‘વ’ શબ્દ મૂલપ્રયોગકરણ પછી આપેલો છે. તે તેના બદલે ઉત્તરપ્રયોગકરણ શબ્દ પછી જોડવો. 25 મૂલપ્રયોગકરણમાં પાંચ શરીરો જાણવા. (અર્થાત્ જીવ પોતાના પ્રયોગવડે જે ઔદારિકાદિ શરીરો રચે છે તે શરીરો મૂલપ્રયોગકરણ કહેવાય છે.) ૧૫૮॥
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ઔદારિકાદિ, અહીં ‘આદિ’ શબ્દથી વૈક્રિયાદિ શેષ શરીરો લેવા. તેથી ઔદારિકાદિ પાંચ શરીરો સામાન્યથી મૂલપ્રયોગકરણ છે. જ્યારે ઇતર, અહીં ‘ઇતર' શબ્દથી ઉત્તરપ્રયોગકરણ 30 લેવાનું છે. (આ ઉત્તરપ્રયોગકરણ તરીકે શું લેવું ? તે કહે છે -) તે ઉત્તરપ્રયોગકરણનું લક્ષણ આ પ્રમાણે છે - આ લોકમાં મૂલપ્રયોગવડે બનેલા એવા શરીરોમાંથી જીવના પ્રયોગવડે જે બન્ને