________________
ઔદારિકસંઘાતાદિનો અંતરકાળ (ભા. ૧૬૫) ૨૬૭ चुंइसमएऽवि ण देहो न विग्गहो जइ स को होइ ? ॥७॥" एवमौदारिके जघन्येतरभेदः सङ्घातपरिशाटकाल उक्तः । सङ्घातपरिशाटयोस्त्वेकसमय एव द्वितीयस्यासम्भवाद्, अधुना सङ्घातादिविरहो जघन्येतरभेदोऽभिधीयते, तथा चाऽऽह-विरहः कः ?, उच्यते, अन्तरकालः, औदारिके तस्य सङ्घातादेरयं भवतीति गाथार्थः ॥ तिसमयहीणं खुड़े होइ भवं सव्वबंधसाडाणं ।।
5 उक्कोस पुव्वकोडी समओ उअही अ तित्तीसं ॥१६५॥ (भा०) व्याख्या : त्रिसमयहीनं क्षुल्लं भवति, भवम्' इति भवग्रहणं, सर्वबन्धशाटयोरन्तरकाल इति, तत्र त्रिसमयहीनं सर्वबन्धस्य क्षुल्लं तु सम्पूर्णं सर्वशाटस्येति, उत्कृष्टः पूर्वकोटीसमयः, तथा 'उदधीनि च' सागरोपमाणि च त्रयस्त्रिंशत् सर्वबन्धस्य, समयोनस्त्वयमेव शाटस्येति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु भाष्यगाथाभ्योऽवसेयस्ताश्चेमाः- "संघायंतरकालो जहन्नओ खुड्डयं तिसमऊणं । दो 10 દેહના અભાવમાં પણ તે પરભવ છે, અર્થાત્ તે વિગ્રહકાળ પરભવસંબંધી ગણાય છે, કારણ કે તે કાળે પરભવનું આયુ ઉદય થઈ ગયું છે. જ્યારે મરણ સમયે પૂર્વભવનો દેહ પણ નથી, કારણ કે તેનો ત્યાગ કરી દીધો છે, તથા વિગ્રહકાળ પણ નથી કારણ કે ઋજુગતિથી ઉત્પન્ન થાય છે. આમ, દેહ કે વિગ્રહકાળ ન હોવાથી મરણ સમય આભવ કે પરભવ બેમાંથી કોનો માનવો ? (આમ, બેમાંથી એકેયનો ન માનવાની આપત્તિ આવતી હોવાથી તે મરણ સમય પરભવસંબંધી 15 જ માનવો, કારણ કે તે સમયે પરભવાયુનો ઉદય થઈ ગયો છે અને તે સમયે જ શાટના થતી હોવાથી એક સમય ન્યૂન ત્રિપલ્યોપમ ઉત્કૃષ્ટકાળ ઉભયનો જાણવો.) આ પ્રમાણે ઔદારિકશરીરને આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટભેદવાળો સંઘાત-પરિશાટકાળ કહ્યો. સંઘાત અને પરિશાટ દરેકનો એક જ સમય છે, કારણ કે તે દરેકનો બીજો સમય સંભવતો નથી.
હવે જઘન્ય-ઉત્કૃષ્ટભેદવાળો સંઘાતાદિનો વિરહકાળ કહેવાય છે. તેમાં વિરહ એટલે શું? 20 તે કહે છે કે – વિરહ એટલે અંતરકાળ, ઔદારિક શરીરને આશ્રયીને તે સંઘાતાદિનો વિરહકાળ આ પ્રમાણે છે /૧૬૪ો કે
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થઃ સર્વબંધ–શાટનો અંતરકાળ ટિસમયહીન એવો ક્ષુલ્લકભવ છે. (આ સામાન્યથી કહ્યું, વિશેષથી આ પ્રમાણે સર્વસંઘાતનો ત્રિસમયહીન ક્ષુલ્લકભવ તથા સર્વશાટનો સંપૂર્ણ ક્ષુલ્લકભવ 25 અંતરકાળને આશ્રયીને જાણવો. તથા એકસમયાધિક એવા પૂર્વકોટી વર્ષોથી અધિક તેત્રીસ સાગરોપમ સર્વસંઘાતનો ઉત્કૃષ્ટ અંતરકાળ જાણવો. એકસમયજૂન એવો આ જ કાળ સર્વપરિશાટનનો જાણવો. ભાવાર્થ ભાષ્યગાથાઓ દ્વારા જાણવા યોગ્ય છે-“સંધીતનો અંતરકાળ
८०. च्युतिसमयेऽपि न देहो न विग्रहो यदि स को भवेत् ? ॥७॥ ૮૨. સંથાતીન્તરવાનો નવતઃ સુરમવલvi રિમયોન તો + વેવ પર્વ-મુકિતે . 30