________________
૨૪૮ નો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) થે, સોન્ગ યારૂ, રમાવૅતી મUફ- રોવ વંત્નિત્તિ, સંવૃદ્ધો, રાયા મો, સો રાય નામો, सुचिरेण कालेण दोवि पव्वइयाणि, एवं सुकुलपच्चायाई तम्मूलागं च सिद्धिगमणं ॥ अहवा बितियं उदाहरणं-महुराए णयरीए जिणदत्तो सावओ, तत्थ हुंडिओ चोरो, णयरं मुसइ, सो कयाइ
गहिओ सूले भिन्नो, पडिचरह बितिज्जयावि से नज्जिहिंति, मणूसा पडिचरंति, सो सावओ तस्स 5 नाइदूरेण वीईवयइ, सो भणइ-सावय ! तुमंसि अणुकंपओ तिसाइओऽहं, देह मम पाणियं
जा मरामि, सावओ भणइ-इमं नमोक्कारं पढ जा ते आणेमि पाणियं, जइ विस्सारेहिसि तो आणीयंपि ण देमि, सो ताए लोलयाए पढइ, सावओवि पाणियं गहाय आगओ, एव्वेलं पाहामोत्ति नमोक्कारं घोसंतस्सेव निग्गओ जीवो, जक्खो आयाओ । सावओ तेहिं माणुस्सेहिं गहिओ
આ તે જ ન હોય. બાળકને રમાડતા કહ્યું – “ હે ચંડપિંગલ ! તું રડ નહિ.” (ચંડપિંગલ નામ 10 સાંભળતા જ તેને જાતિસ્મરણ થયું.) તે બોધ પામ્યો. રાજાનું મૃત્યુ થયું. તે રાજા બન્યો. ઘણા
કાળ પછી બંનેએ દીક્ષા લીધી. આ પ્રમાણે નમસ્કારના પ્રભાવે સુકુળમાં જન્મ અને સુકુળમાં જન્મ થવાથી સિદ્ધિગમન થાય છે.
ક હુંડિકયક્ષનું દૃષ્ટાન્ત અથવા બીજું ઉદાહરણ મથુરા નગરીમાં જિનદત્ત નામનો શ્રાવક હતો. તે નગરીમાં હુંડિક 15 નામે ચોર ચોરી કરતો હતો. એકવાર ચોરી કરતાં તે પકડાયો અને તેને શૂલીએ ચઢાવ્યો. રાજાએ
પોતાના પુરુષોને કહ્યું – “આ મરે નહિ ત્યાં સુધી તમે અહીં જ ધ્યાન રાખો, જેથી તેને સહાય કરનારા પણ ઓળખાય. (અર્થાત્ તેને ચોરીમાં મદદ કરનારા પણ પકડાય તેથી તમે ધ્યાન રાખો.) રાજપુરુષો ધ્યાન રાખે છે. એવામાં તે જિનદત્તશ્રાવક બાજુમાંથી પસાર થાય છે. ત્યારે તે ચોર
શ્રાવકને કહે છે કે “હે શ્રાવક ! તું અનુકંપા કરનારો છે. મને પાણીની તરસ લાગી છે. તેથી 20 મને થોડું પાણી આપ જેથી સુખે મરું.” શ્રાવકે કહ્યું - “હું જ્યાં સુધી પાણી લઈને ન આવું
ત્યાં સુધી તું આ નમસ્કારમંત્રનો જાપ કર, જો નવકાર ભૂલી જઈશ તો લાવેલું છતાં આપીશ નહીં.” તે ચોર પાણીની લાલસાએ નવકાર બોલે છે. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હું તેને પાણી પીવડાવું એવો જયાં શ્રાવક વિચાર કરે છે, તેવામાં નમસ્કારનું રટન કરતાં તે ચોરનો જીવ
નીકળી ગયો. યક્ષ તરીકે ઉત્પન્ન થયો. “ચોરને ભોજનનું દાન કરનારો છે માટે આ પણ ગુનેગાર 25 ७२. च. भवेत्कदाचित, रमयन्ती भणति-मा रोदी: चण्डपिङल इति, संबद्धो, राजा मृतः, स राजा
जातः. सचिरेण कालेन द्वावपि प्रव्रजितौ। एवं सकलप्रत्यायातिः तन्मूलं च सिद्धिगमनं ॥ अथवा द्वितीयमुदाहरणं-मथुरायां नगर्यां जिनदत्तः श्रावकः, तत्र हुण्डिकश्चौरः, नगरं मुष्णाति, स कदाचित् गृहीतः शूले भिन्नः, प्रतिचरत सहाया अपि तस्य ज्ञायन्त इति मनुष्याः प्रतिचरन्ति, स श्रावकस्तस्य नातिदूरेण
व्यतिव्रजति, स भणति-श्रावक ! त्वमसि अनुकम्पकः तृषितोऽहं देहि मह्यं पानीयं यन्निये, श्रावको 30 भणति-इमं नमस्कारं पठ यावत्तुभ्यमानयामि पानीयं, यदि विस्मरिष्यसि तदाऽऽनीतमपि न दास्यामि, स
तया लोलुपतया पठति श्रावकोऽपि पानीयं गृहीत्वाऽऽगतः, अधुना पास्यामीति नमस्कारं घोषयत एव निर्गतो जीवः, यक्ष आयातः । श्रावकस्तैर्मनुष्यैर्गृहीत