________________
૨૨૦ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मूलानन्तकं सकलजीवप्रदेशासङ्ख्येयानन्तकैर्गुणितं यथोक्तमेव भवतीति गाथार्थः ॥९७६॥ स्थापना चेयं- साम्प्रतं सिद्धानेव लक्षणतः प्रतिपादयन्नाह
असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ ।
सागारमणागारं लक्खणमेअं तु सिद्धाणं ॥९७७॥ व्याख्या : अविद्यमानशरीराः अशरीरा औदारिकादिपञ्चविधशरीररहिता इत्यर्थः, जीवाश्चेति घनाश्चेति विग्रहः, घनग्रहणं शुषिरापूरणाद्, उपयुक्ताः, क्व ?, 'दर्शने च' केवलदर्शने 'ज्ञाने च' केवल एवेति, इह च सामान्यसिद्धलक्षणमेतदिति ज्ञापनार्थं सामान्यालम्बनदर्शनाभिधानमादावदुष्टमिति, तथा च सामान्यविषयं दर्शनं विशेषविषयं ज्ञानमिति, ततश्च साकारानाकारं
सामान्यविशेषरूपमित्यर्थः, 'लक्षणं' तदन्यव्यावृत्तं स्वरूपमित्यर्थः 'एतद्' अनन्तरोक्तं, तुशब्दो 10 વસ્યા નિપમ/gવશેષાર્થ, સિદ્ધાન' નિષ્કિતાથનામિતિ થઈ ર૭છા
साम्प्रतं केवलज्ञानदर्शनयोरशेषविषयतामुपदर्शयतिઅનંતા જીવો સ્પર્શાવેલા છે. તથા એક એક પ્રદેશવડે પણ અનંતા જીવો સ્પર્શાવેલા છે. તે જીવ અસંખ્ય આત્મપ્રદેશાત્મક છે. તેથી મૂલાતંતુ (સર્વ આત્મપ્રદેશોવડે સ્પર્શાવેલા સિદ્ધજીવો એ મૂલ
અનંત છે. તે) જીવના એક એક એવા સકલ પ્રદેશો સાથે સ્પર્ધાયેલા અસંખ્ય અનંતાઓવડે ગુણાતા 15 યથોક્ત=અસંખ્યગુણ થાય છે. ૯૭૬ll
અવતરણિકા : હવે લક્ષણથી સિદ્ધોનું જ પ્રતિપાદન કરતા કહે છે ;
ગાથાર્થ : અશરીરી, જીવરૂપ ઘન, દર્શન-જ્ઞાનમાં ઉપયુક્ત આ પ્રમાણે સિદ્ધોનું સામાન્ય વિશેષરૂપ લક્ષણ જાણવું
ટીકાર્થ : ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરોથી રહિત હોવાથી અશરીરી, જીવરૂપ જે ઘન 20 તે જીવઘન એ પ્રમાણે સમાસ જાણવો, અર્થાત્ સિદ્ધો ઘન છે કારણ કે ખાલી શુષિર સ્થાનોનું
પૂરણ થયેલું છે. તથા કેવલદર્શન અને કેવલજ્ઞાનમાં ઉપયુક્ત છે. અહીં સિદ્ધોનું આ સામાન્યલક્ષણ છે એવું જણાવવા માટે શરૂઆતમાં સામાન્યાલંબનવાળા દર્શનનું કથન જે કર્યું છે તે અદુષ્ટ છે. કારણ કે દર્શન એ સામાન્ય-વિષયક અને જ્ઞાન એ વિશેષવિષયક હોય છે. તેથી ઉપરોક્ત લક્ષણ સિદ્ધોનું સાકારાનાકર એટલે કે સામાન્ય-વિશેષરૂપ છે. 25 લક્ષણ એટલે તદન્યત્રાવૃત્ત અર્થાત્ તત્ એટલે સિદ્ધના જીવો તેનાથી અન્ય એટલે સિદ્ધજીવોથી
જુદા એવા સર્વ જીવો, તેનાથી વ્યાવૃત = જુદા એટલે કે શેષ સર્વ જીવોથી જુદા એવા સિદ્ધના જીવો. તદ્અન્યથી જુદા પાડનારું જે હોય તે લક્ષણ કહેવાય છે. ‘તુ' શબ્દ આગળ કહેવાતા નિરુપમ સુખરૂપ વિશેષણને જણાવનારો છે. I૯૭૭l
અવતરણિકા હવે કેવલજ્ઞાન અને કેવલદર્શનની સર્વ વિષયતાને જણાવે છે, અર્થાત્ સંપૂર્ણ 30 પદાર્થો કેવલજ્ઞાન-કેવલદર્શનના વિષયો છે તે જણાવે છે કે