________________
સિદ્ધશિલાનું પ્રમાણ (નિ. ૯૬૨-૯૬૪)
एगा जोअणकोडी बायालीसं च सयसहस्साइं । तसं चेव सहस्सा दो चेव सया अउणवन्ना ॥९६२॥ व्याख्या : निगदसिद्धा, नवरं पञ्चचत्वारिंशद्योजनलक्षप्रमाणक्षेत्रस्याल्पमन्यत् परिध्याधिक्यं प्रज्ञापनातोऽवसेयम्, इहौघत इदमिति ॥९६२॥
इदानीमस्या एव बाहल्यं प्रतिपादयन्नाह —
बहुमज्झदेसभागे अट्ठेव य जोअणाणि बाहल्लं । चरमंतेसु अ तई अंगुल संखिज्जईभागं ॥ ९६३॥
व्याख्या : मध्यदेशभाग एव बहुमध्यदेशभागस्तस्मिन्नष्टैव योजनानि बाहल्यम्-उच्चैस्त्वं 'चरिमान्तेषु' पश्चिमान्तेषु तन्वी, कियता तनुत्वेन ? इत्यत्राह - अङ्गुलासङ्ख्येयभागं यावत् तन्वीति ગાથાર્થ: ૫૬૬૩૫
सा पुनरनेन क्रमेणेत्थं तन्वीति दर्शयति
तूण जोअणं तु परिहाइ अंगुलपुहुत्तं ।
तीसेविअ पेरंता मच्छिअपत्ताउ तणुअयरा ॥९६४॥
ગાથાર્થ : એક કરોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો, ઓગણપચાસ યોજન પરિધિ આ પૃથ્વીની છે.
ટીકાર્થ : સ્પષ્ટ જ છે. (પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ લંબાઈ-પહોળાઇ આ પૃથ્વીની છે. પરિધિના ગણિત પ્રમાણે ગણતા પરિધિનું પ્રમાણ ગાથાર્થમાં કહ્યું તે કરતાં પણ થોડુંક વધારે છે. જે અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી. તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે) પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રનું બીજું અલ્પ એવું પરિધિનું અધિક પ્રમાણ પ્રજ્ઞાપનાગ્રંથથી જાણી લેવું. અહીં સામાન્યથી આ પ્રમાણ બતાવ્યું છે. ૫૯૬૨ા
અવતરણિકા : હવે આ પૃથ્વીની ઊંચાઇનું પ્રમાણ બતાવતા કહે
સિદ્ધશિલાનું સ્વરૂપ
વિધિ C
૨૧૩
DE
B
છે છે
5
10
15
20
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : મધ્યદેશનો ભાગ જ બહુમધ્યદેશભાગ કહેવાય છે.
F
તે ભાગમાં આઠ યોજન જ ઊંચાઇ છે. બંને છેડે પાતળી છે. કેટલી 25 લંબાઈ (A થીB) અને પહોળાઈ | પાતળી છે ? તે કહે છે - બંને છેડે અંગુલનો અસંખ્યાતમો ભાગપ્રમાણ (CથીD)પિસ્તાલીસ લાખ યોજન. પાતળી છે. ૫૯૬૩ા જાડાઈ (EથીF) આઠ યોજન અને
છેડે અં. અસં. ભાગ અવતરણિકા ઃ તે પૃથ્વી આ ક્રમે આ પ્રમાણે પાતળી થતી જાય છે. આકાર : અડધી નારંગી જેવો એ વાત બતાવે છે
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
30